Most Recent Articles by

admin

ખેડૂતોને રવિ પાકના બિયારણ સસ્તા ભાવે મળશે, જાણો કેવી રીતે તેની ખરીદી કરી શકાશે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. એ ક્રમમાં હવે પાકના સારા ઉત્પાદન માટે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પણ આપવામાં...

ડાંગ : આધુનિક ખેડૂતને માત્ર ખેતીમાં નહીં માર્કેટિંગમાં પણ નિપુણ બનાવવાનો પ્રયાસ કરાયો, વઘઈ ખાતે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો

ડાંગ જીલ્લામાં વઘઈ ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સીટીનું ખેડૂતોને માહિતી આપતું કેન્દ્ર એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે "Agriculture marketing and future of millet...

આકાશમાં ચાલી રહી છે બાઈક ? વીડિયો જોઈ તમે પણ કલાકારની કરશો પ્રશંસા

જુગાડ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. આ વીડિયો એટલો રમૂજી છે કે યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો...

માણસોની જેમ હાથીઓ પણ ખાય છે સ્વચ્છ ખોરાક, લોકોએ આવી આપી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ વીડિયો ઘણા પ્રકારના છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકો આવા વીડિયોને પસંદ...

હેલ્થ વેલ્થ : વીગન ડાયટ શું છે? તેના ફાયદા-ગેરફાયદા વિશે જાણો, વેજીટેરિયન અને વીગનનો તફાવત

વીગન ડાયટ એટલે કે શાકભાજી, અનાજ,નટ્સ અને ફળો અને છોડ આધારિત ખોરાક પર આધારિત છે. વીગન ડેરી ઉત્પાદનો અને ઇંડા સહિત પ્રાણીઓમાંથી મેળવેલા ખોરાકનું...

પૈડા વગર દોડે છે આ અનોખી બાઇક ! જોતા જ પેદા થાય છે ભ્રમ, જુઓ વીડિયો

છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સહિતના વિશ્વના અનેક દેશોમાં હેલોવીન તહેવાર ઉજવવાનો ક્રેઝ વધ્યો છે. હેલોવીન ઉજવવા માટે લોકો મેક-અપ લગાવીને ડરામણો દેખાવ સર્જે છે....

આઈફોન મેળવવા છોકરીને પોતાના વાળનું બલિદાન આપી દીધુ, ટાલ કરાવતી વખતે ખૂબ જ રડી

આઇફોન કોને પસંદ નથી? લોકો iPhone માટે કંઈ પણ કરી શકે છે. જ્યારે આઈફોનની નવી સિરીઝ બહાર આવે છે, ત્યારે લોકો પાગલ થઈ જાય...

- A word from our sponsors -

spot_img
587 Articles written

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...

સેમ કરન-લિવિંગસ્ટનની તોફાની ઇનિંગ, પંજાબની 4 વિકેટે જીત

IPL 2024ની બીજી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો. સેમ કરને અડધી સદી ફટકારી હતી. તે જ...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર વખતે 🏅ગોલ્ડ લઈને આવશે વિઠ્ઠલ તિડી 🤣🤣🤣🤣 “એક્કેય 🙎🏻‍♂️ગાંડાને 🦠કોરોનો થયો?બેફામ, 😷માસ્ક પહેર્યાં વગર ફરે છે”. આવો એક સગાનો મેસેજ આવ્યો. તો મેં રિપ્લાય આપ્યો……. છતાંય તમારે ઘ્યાન રાખવું..” તો મને બ્લોક કરી દીધો બોલો…🤣😂🤪😅😜😝 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ...

ન્યાયના દેવતા શનિદેવ મહેરબાન થવા જઈ રહ્યા છે આ રાશિઓ પર, સફળતા સરનામું શોધતી આવશે

મેષ રાશિ હાલના સમયે તમે તમારી જીવનશૈલી અને રહનસહનથી લોકોને પ્રભાવિત કરશો. બાળકોની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત રહેશો. સ્પર્ધામાં સાનુકૂળ પરિણામ મળવાથી આનંદ થશે. હાલનો સમય તણાવપૂર્ણ રહી શકે છે. કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને જ આખરે લેવો. તમારો નિર્ણાયક નિર્ણય ઘણો લાભદાયી રહેશે. હાલના સમયે એવી...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1 મહિનો અહીં જ રોકાઈ જાવ.દૂધ, દહીં ખાઓ, મજા કરો, અહીં આરામ કરો.જમાઈ : અરે વાહ સાસુજી,આજે મારા પર બહુ પ્રેમ આવે છે ને.સાસુ : અરે પ્રેમ જેવું કાંઈ નથી.અમારી ભેંસનું બચ્ચું હવે રહ્યું નથી,જો તમે અહીં...

હોળી 2024: હોળી પર બનાવો સ્વાદિષ્ટ રોટલી ગુલાબ જામુન, નોંધી લો રેસીપી

રંગોનો તહેવાર હોળી ખુશીઓથી ભરેલો છે. આ દિવસે લોકો રંગો લગાવીને અને મીઠાઈ ખવડાવીને એકબીજાને અભિનંદન આપે છે. આવી સ્થિતિમાં લોકો ખાસ કરીને ગુલાબ જામુનને પસંદ કરે છે. પરંતુ આ સામાન્ય રીતે લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમારા માટે બ્રેડ ગુલાબ જામુનની ખાસ રેસિપી લાવ્યા છીએ....

પપ્પુ : તમે બિલકુલ સાચા છો મેડમ,😅😝😂😜🤣🤪

કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,શું આજે ઓફિસ આવવાનું છે?બોસ : જાતે જ નક્કી કરી લો,તમારે આખો દિવસ કોની પાસે અપમાનકરાવવું છે,મારી પાસે કે પત્ની પાસે?કર્મચારી : સારું સર,હું આવી રહ્યો છું.😅😝😂😜🤣🤪 રસ્તામાં પપ્પુએ એક છોકરીને આંખ મારી. છોકરીએ કહ્યું : ઓહ,તું આ શું કરી રહ્યો છે?હું...

વધુ એક નવા ડિરેક્ટર સાથે કામ કરશે કાર્તિક?

કાર્તિક આર્યન હવે વિશાલ ભારદ્વાજ સાથે થ્રિલરમાં કામ કરવાનો હોવાની ચર્ચા છે. 'ભૂલ ભુલૈયા 2'ની સફળતા બાદ કાર્તિકને ઘણા નવા-નવા મેકર્સ અપ્રોચ કરી રહ્યા હતા. એમાં કબીર ખાન પણ છે જેની સાથે તે 'ચંદુ ચૅમ્પિયન' લઈને આવી રહ્યો છે. તે હવે વધુ એક નવા ડિરેક્ટર સાથે અને...

“કૃયા કરીને અહીં ધૂમ્ર પાન ન કરો,😅😝😂😜🤣🤪

એક ભણેલી છોકરીના લગ્ન અભણ છોકરાસાથે થયા.એક દિવસ તેણીના ગળામાં કૈંક ફસાઈ ગયું.તે ખાંસી ખાંસી ખાઈ ખાઈને મૃત્યુ પામી.સંબંધીઓએ પૂછ્યું : આ કેવી રીતે થયું.પતિએ રડતાં રડતાં કહ્યું : ખબર નહીંશું થઈ ગયું,પાણી પણ ન માગી શકી,વોટર વોટર કહેતા જ મૃત્યુ પામી.😅😝😂😜🤣🤪 એક પેટ્રોલ પંપ પર મજેદાર બોર્ડલગાવ્યું...

Virat Kohli: IPL 2024ની પહેલી જ મેચમાં પહેલા બોલ પર રન બનાવી રેકોર્ડ બનાવશે

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પહેલો બોલ રમી વિરાટ કોહલી આઈપીએલમાં મોટે રેકોર્ડ બનાવશે. આજે આઈપીએલ 2024ની પહેલી મેચ આરસીબી અને ચેન્નાઈ વચ્ચે રમાશે. આ પહેલા માત્ર શિખર ધવન આવું કરી શક્યો છે. ધવને આઈપીએલમાં સીએસકે વિરુદ્ધ 1057 રન બનાવ્યા છે.આઈપીએલનો મહાકુંભ આજે 22 માર્ચથી શરુ થઈ રહ્યો...