Most Recent Articles by

admin

પિતાએ પોતાના પુત્રને જીન્સના બટન ટાંકતા જોયો અને કહ્યું : 😅😝😂😜🤣🤪

લગ્નમાં દુલ્હનનોએક્સ-બોયફ્રેન્ડ પણ આવ્યો હતો..કન્યાના પિતા : તમે કોણ છો?.ભૂતપૂર્વ બોયફ્રેન્ડ : હું સેમી ફાઈનલમાંઆઉટ થઈ ગયો હતો,હવે હું ફાઈનલ જોવા આવ્યો છું.😅😝🤣😂🤪 પિતાએ પોતાના...

આ વખતે હોળી પર પાપડ નહીં ટ્રાય કરો કેરળની ટેસ્ટી અને યુનિક રેસીપી અચપ્પમ

રંગો અને ખાદ્યપદાર્થોનો તહેવાર એટલે કે હોળી થોડા જ દિવસોમાં આવશે. આવી સ્થિતિમાં, ઘરની મહિલાઓએ ઘરે આવનારા મહેમાનોને આવકારવા માટે વિવિધ પ્રકારના નાસ્તા બનાવવાનું...

છોકરો બેભાન છે.😅😝😂😜

જયારે કોઈ પરણેલો વ્યક્તિકોઈ કામ વિષે કહે કે‘હું વિચારીને જણાવીશ.’.તો તેનો સીધો અર્થ છે કે તે‘પોતાની પત્નીને પૂછીને જણાવશે.’😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ : મારો મોબાઈલ મમ્મી પાસે...

નારાયણ મૂર્તિએ પૌત્રને ૨૪૦ કરોડ રૂપિયાના શૅર ગિફ્ટ કર્યા

૨૦૨૩ની ૧૦ નવેમ્બરે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ નારાયણ મૂર્તિના દીકરા રોહનના ઘરે દીકરો જન્મ્યો હતો, જે હજી તો ચાર મહિનાનો જ થયો છે પણ અબજોપતિ બની ગયો...

તો મને બ્લોક કરી દીધો બોલો…🤣😂🤪

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર વખતે 🏅ગોલ્ડ લઈને આવશે વિઠ્ઠલ તિડી 🤣🤣🤣🤣 “એક્કેય 🙎🏻‍♂️ગાંડાને 🦠કોરોનો થયો?બેફામ, 😷માસ્ક પહેર્યાં વગર ફરે છે”....

શૂટિંગ દરમિયાન બેહોશ થઈ ગઈ હતી ઐશ્વર્યા શર્મા, ઈન્સ્ટા પર ફેન્સ સાથે શેર કરી હેલ્થ અપડેટ

બિગ બોસ 17ના ફેમસ કપલ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે તાજેતરમાં માધુરી દીક્ષિતના રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં તેમના પરફોર્મન્સ કર્યો હતો. હવે આ લોકપ્રિય...

જ્યાર સુધી થશે ત્યાર સુધી દુનિયા છોડી દેશે.😅😝😂

એક દિવસ પિંકી પોતાના મમ્મી-પપ્પા સાથેલગ્ન માટે છોકરો જોવા ગઈ. પિંકી (ઘરમાં ઘુસતા જ હાથ જોડીને પોતાની માં ને) : માં,અહીંયા સાસુ મળશે કે પછીતેનો...

ટ્રોફી જીત્યા બાદ સ્મૃતિ મંધાનાએ રુમર્ડ બોયફ્રેન્ડ સાથે આપ્યો પોઝ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઇતિહાસ રચ્યો અને પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગ (WPL) ટાઇટલ જીત્યું છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી...

જૂનો ખટારો શરૂ થઇ રહ્યો હોય.😅😝😂

પપ્પુ આખી રાતબેડ પર પરેશાન થઈને બેઠો હતો.સવારે પત્નીએ પૂછ્યું : શું થયું….?પપ્પુ : યાર, મને સમજાતું નથી,જયારે ભગવાને લોહી ચૂસવાપત્નીને બનાવી જ છે…..તો...

નાસ્તામાં બનાવો પોહા ચીલા, દિવસભર એનર્જીથી ભરપૂર રહેશો, જાણો સરળ રેસિપી

લોકો ઘણીવાર ચણાના લોટના ચીલા બનાવવાનું પસંદ કરે છે અને તેને નાસ્તામાં ખાય છે. જો તમે ચણાના લોટના ચીલા વારંવાર ખાવાથી કંટાળી ગયા છો,...

- A word from our sponsors -

spot_img
587 Articles written

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...

સેમ કરન-લિવિંગસ્ટનની તોફાની ઇનિંગ, પંજાબની 4 વિકેટે જીત

IPL 2024ની બીજી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો. સેમ કરને અડધી સદી ફટકારી હતી. તે જ...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર વખતે 🏅ગોલ્ડ લઈને આવશે વિઠ્ઠલ તિડી 🤣🤣🤣🤣 “એક્કેય 🙎🏻‍♂️ગાંડાને 🦠કોરોનો થયો?બેફામ, 😷માસ્ક પહેર્યાં વગર ફરે છે”. આવો એક સગાનો મેસેજ આવ્યો. તો મેં રિપ્લાય આપ્યો……. છતાંય તમારે ઘ્યાન રાખવું..” તો મને બ્લોક કરી દીધો બોલો…🤣😂🤪😅😜😝 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ...

ન્યાયના દેવતા શનિદેવ મહેરબાન થવા જઈ રહ્યા છે આ રાશિઓ પર, સફળતા સરનામું શોધતી આવશે

મેષ રાશિ હાલના સમયે તમે તમારી જીવનશૈલી અને રહનસહનથી લોકોને પ્રભાવિત કરશો. બાળકોની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત રહેશો. સ્પર્ધામાં સાનુકૂળ પરિણામ મળવાથી આનંદ થશે. હાલનો સમય તણાવપૂર્ણ રહી શકે છે. કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને જ આખરે લેવો. તમારો નિર્ણાયક નિર્ણય ઘણો લાભદાયી રહેશે. હાલના સમયે એવી...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1 મહિનો અહીં જ રોકાઈ જાવ.દૂધ, દહીં ખાઓ, મજા કરો, અહીં આરામ કરો.જમાઈ : અરે વાહ સાસુજી,આજે મારા પર બહુ પ્રેમ આવે છે ને.સાસુ : અરે પ્રેમ જેવું કાંઈ નથી.અમારી ભેંસનું બચ્ચું હવે રહ્યું નથી,જો તમે અહીં...

હોળી 2024: હોળી પર બનાવો સ્વાદિષ્ટ રોટલી ગુલાબ જામુન, નોંધી લો રેસીપી

રંગોનો તહેવાર હોળી ખુશીઓથી ભરેલો છે. આ દિવસે લોકો રંગો લગાવીને અને મીઠાઈ ખવડાવીને એકબીજાને અભિનંદન આપે છે. આવી સ્થિતિમાં લોકો ખાસ કરીને ગુલાબ જામુનને પસંદ કરે છે. પરંતુ આ સામાન્ય રીતે લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમારા માટે બ્રેડ ગુલાબ જામુનની ખાસ રેસિપી લાવ્યા છીએ....

પપ્પુ : તમે બિલકુલ સાચા છો મેડમ,😅😝😂😜🤣🤪

કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,શું આજે ઓફિસ આવવાનું છે?બોસ : જાતે જ નક્કી કરી લો,તમારે આખો દિવસ કોની પાસે અપમાનકરાવવું છે,મારી પાસે કે પત્ની પાસે?કર્મચારી : સારું સર,હું આવી રહ્યો છું.😅😝😂😜🤣🤪 રસ્તામાં પપ્પુએ એક છોકરીને આંખ મારી. છોકરીએ કહ્યું : ઓહ,તું આ શું કરી રહ્યો છે?હું...

વધુ એક નવા ડિરેક્ટર સાથે કામ કરશે કાર્તિક?

કાર્તિક આર્યન હવે વિશાલ ભારદ્વાજ સાથે થ્રિલરમાં કામ કરવાનો હોવાની ચર્ચા છે. 'ભૂલ ભુલૈયા 2'ની સફળતા બાદ કાર્તિકને ઘણા નવા-નવા મેકર્સ અપ્રોચ કરી રહ્યા હતા. એમાં કબીર ખાન પણ છે જેની સાથે તે 'ચંદુ ચૅમ્પિયન' લઈને આવી રહ્યો છે. તે હવે વધુ એક નવા ડિરેક્ટર સાથે અને...

“કૃયા કરીને અહીં ધૂમ્ર પાન ન કરો,😅😝😂😜🤣🤪

એક ભણેલી છોકરીના લગ્ન અભણ છોકરાસાથે થયા.એક દિવસ તેણીના ગળામાં કૈંક ફસાઈ ગયું.તે ખાંસી ખાંસી ખાઈ ખાઈને મૃત્યુ પામી.સંબંધીઓએ પૂછ્યું : આ કેવી રીતે થયું.પતિએ રડતાં રડતાં કહ્યું : ખબર નહીંશું થઈ ગયું,પાણી પણ ન માગી શકી,વોટર વોટર કહેતા જ મૃત્યુ પામી.😅😝😂😜🤣🤪 એક પેટ્રોલ પંપ પર મજેદાર બોર્ડલગાવ્યું...

Virat Kohli: IPL 2024ની પહેલી જ મેચમાં પહેલા બોલ પર રન બનાવી રેકોર્ડ બનાવશે

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પહેલો બોલ રમી વિરાટ કોહલી આઈપીએલમાં મોટે રેકોર્ડ બનાવશે. આજે આઈપીએલ 2024ની પહેલી મેચ આરસીબી અને ચેન્નાઈ વચ્ચે રમાશે. આ પહેલા માત્ર શિખર ધવન આવું કરી શક્યો છે. ધવને આઈપીએલમાં સીએસકે વિરુદ્ધ 1057 રન બનાવ્યા છે.આઈપીએલનો મહાકુંભ આજે 22 માર્ચથી શરુ થઈ રહ્યો...