HomeમનોરંજનOTT Movies: હોળીની રજામાં...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.
રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ ‘હિટ’ તમારા દિમાગને ‘હિટ’ કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

ધ રાયકર કેસ’ OTT પ્લેટફોર્મ Voot પર ઉપલબ્ધ છે.

આ ફિલ્મમાં પણ તમને ઘણું સસ્પેન્સ જોવા મળશે.

નસીરુદ્દીન શાહ સ્ટારર ફિલ્મ ‘અ વેનસેડે’ પણ સસ્પેન્સથી ભરેલી ફિલ્મ છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.

‘જોની ગદ્દાર’ બહુ જૂની ફિલ્મ છે. આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ લીડ રોલમાં છે. ફિલ્મમાં ગુમ થયેલી મની બેગની વાર્તા બતાવવામાં આવી છે. તમે તેને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો

‘રમન રાઘવ 2.0’ નવાઝુદ્દીનની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં એક સિરિયલ કિલરની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ Zee5 પર ઉપલબ્ધ છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘રાત અકેલી હૈ’ એક શાનદાર અંડરરેટેડ ફિલ્મ છે. આ ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી બતાવવામાં આવી છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.

અર્જુન રામપાલ સ્ટારર ફિલ્મ ‘નેલ પોલિશ’માં પણ ઘણું સસ્પેન્સ જોવા મળ્યું હતું, આ ફિલ્મ Zee5 પર ઉપલબ્ધ છે.

ફિલ્મ ‘અગ્લી’ ઘણા સમય પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે. તમે હોટસ્ટાર પર તેનો આનંદ માણી શકો છો.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...

સેમ કરન-લિવિંગસ્ટનની તોફાની ઇનિંગ, પંજાબની 4 વિકેટે જીત

IPL 2024ની બીજી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો. સેમ કરને અડધી સદી ફટકારી હતી. તે જ...