Homeમનોરંજનવધુ એક નવા ડિરેક્ટર...

વધુ એક નવા ડિરેક્ટર સાથે કામ કરશે કાર્તિક?

કાર્તિક આર્યન હવે વિશાલ ભારદ્વાજ સાથે થ્રિલરમાં કામ કરવાનો હોવાની ચર્ચા છે. ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતા બાદ કાર્તિકને ઘણા નવા-નવા મેકર્સ અપ્રોચ કરી રહ્યા હતા. એમાં કબીર ખાન પણ છે જેની સાથે તે ‘ચંદુ ચૅમ્પિયન’ લઈને આવી રહ્યો છે. તે હવે વધુ એક નવા ડિરેક્ટર સાથે અને એ પણ નૅશનલ અવૉર્ડ મેળવનાર ડિરેક્ટર સાથે કામ કરશે એવી ચર્ચા છે. આ એક થ્રિલર ફિલ્મ છે અને એનું શૂટિંગ જૂન પછી શરૂ કરવામાં આવશે એવી ચર્ચા છે.

કાર્તિક હાલમાં ‘ભૂલ ભુલૈયા 3’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ તે ‘ચંદુ ચૅમ્પિયન’નું પ્રમોશન કરશે, જે ૧૪ જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ બાદ તે નવી ફિલ્મ શરૂ કરશે. વિશાલ ભારદ્વાજ સાથેની ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...