Homeક્રિકેટVirat Kohli: IPL 2024ની...

Virat Kohli: IPL 2024ની પહેલી જ મેચમાં પહેલા બોલ પર રન બનાવી રેકોર્ડ બનાવશે

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પહેલો બોલ રમી વિરાટ કોહલી આઈપીએલમાં મોટે રેકોર્ડ બનાવશે. આજે આઈપીએલ 2024ની પહેલી મેચ આરસીબી અને ચેન્નાઈ વચ્ચે રમાશે. આ પહેલા માત્ર શિખર ધવન આવું કરી શક્યો છે. ધવને આઈપીએલમાં સીએસકે વિરુદ્ધ 1057 રન બનાવ્યા છે.
આઈપીએલનો મહાકુંભ આજે 22 માર્ચથી શરુ થઈ રહ્યો છે. પહેલી મેચ ચેન્નાઈ અને બેંગ્લુરું વચ્ચે રમાશે.

સીએસકેની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં છે. વિરાટ કોહલી તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. પુત્ર અકાયના જન્મ બાદ પહેલી મેચ રમી રહ્યો છે. ત્યારે તે સીએસકે વિરુદ્ધ પહેલા જ બોલમાં રન બનાવી ઈતિહાસ રચશે.

વિરાટ કોહલીએ અત્યારસુધી ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ટી20 મેચમાં 999 રન બનાવ્યા છે. જેમાં વિરાટ દ્વારા ચેમ્પિયન લીગમાં બનાવેલા રન પણ સામેલ છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આજે રમાનારી મેચમાં તે પહેલા બોલ પર એક રન લઈ સીએસ કે વિરુદ્ધ ટી 20 મેચમાં 1000 રન પુરા કરી લેશે.

વિરાટ કોહલીએ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 985 રન બનાવ્યા છે. જો આજે રમાનારી મેચમાં તે 15 રન વધુ બનાવી લે છે તો તે આઈપીએલમાં ચેન્નાઈ વિરુદ્ધ 1000 રન પુરા કરી લેશે. તે સીએસકે વિરુદ્ધ આઈપીએલમાં 1000થી વધુ રન બનાવનાર માત્ર બીજો બેટ્સમેન છે. આ પહેલા માત્ર શિખર ધવન આવું કરી શક્યો છે. ધવને આઈપીએલમાં સીએસકે વિરુદ્ધ 1057 રન બનાવ્યા છે.

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં શિખર ધવન- 1057 રન,વિરાટ કોહલી- 985 રન,રોહિત શર્મા- 791 રન,દિનેશ કાર્તિક- 675 રન,ડેવિડ વોર્નર- 644 રન

વિરાટ કોહલી વર્ષ 2008થી આઈપીએલ રમી રહ્યો છે. તે આઈપીએલમાં 16 વર્ષમાં એક જ ટીમમાંથી રમનારો એકમાત્ર ખેલાડી છે. તેના નામે આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકાવવાનો પણ રેકોર્ડ છે. તેમણે આઈપીએલની 237 મેચમાં 7263 બનાવ્યા છે. જેમાં 7 સદી અને 50 અડધી સદી પણ સામેલ છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...