Homeમનોરંજનનારાયણ મૂર્તિએ પૌત્રને ૨૪૦...

નારાયણ મૂર્તિએ પૌત્રને ૨૪૦ કરોડ રૂપિયાના શૅર ગિફ્ટ કર્યા

૨૦૨૩ની ૧૦ નવેમ્બરે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ નારાયણ મૂર્તિના દીકરા રોહનના ઘરે દીકરો જન્મ્યો હતો, જે હજી તો ચાર મહિનાનો જ થયો છે પણ અબજોપતિ બની ગયો છે. પૌત્રનું નામ એકાગ્ર છે અને કદાચ મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો તે ભારતનો યંગેસ્ટ અબજોપતિ હશે. વાસ્તવમાં દાદા નારાયણ મૂર્તિએ તેમની કંપનીના કેટલાક શૅર્સ એકાગ્રહને ગિફ્ટ કર્યા છે અને એ શૅર્સની કિંમત લગભગ ૨૪૦ કરોડ રૂપિયા જેટલી છે.

એકાગ્રહ રોહન મૂર્તિ પાસે હવે ઇન્ફોસિસના ૧૫ લાખ શૅર્સ છે જે કંપનીના કુલ શૅર્સના ૦.૦૪ ટકા છે. એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા આ માહિતી સામે આવી છે. આ ટ્રાન્સફર કરાયેલા શૅર્સ પછી ઇન્ફોસિસમાં નારાયણ મૂર્તિનો હિસ્સો ૦.૪૦ ટકાથી ઘટીને ૦.૩૬ ટકા થયો છે. મતલબ કે હજી નારાયણ મૂર્તિ ઇન્ફોસિસના ૧.૫૧ કરોડ શૅર્સ ધરાવે છે. શૅર્સનું આ ટ્રાન્સફર ‘ઑફ-માર્કેટ’ થયું છે.

દીકરાનું નામ અર્જુન પરથી…
નારાયણ અને સુધા મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ અને તેની પત્ની અપર્ણા ક્રિષ્નનના દીકરાનું નામ એકાગ્ર રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે આ નામ મહાભારતમાં અર્જુનની એકાગ્રતા પરથી લેવામાં આવ્યું હતું. કોઈ ચોક્કસ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા એકાગ્રતા સાધવી પડે છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...