Homeક્રિકેટઆજે WPL 2024ની ફાઇનલ...

આજે WPL 2024ની ફાઇનલ મેચ,RCB-દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

વુમન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સની ટીમ લીગ સ્ટેજમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ રહી હતી. અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર ફિનિશ કર્યું હતુ. આરસીબીની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર રહી હતી. હવે બંન્નેટીમોની નજર પોતાના પહેલા ખિતાબ પર રહેશે.

પુરુષ ટીમોએ હજુ સુધી આ ટ્રોફી જીતી નથી

દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 7 : 30 કલાકે શરુ થશે. આ બંન્નેની પુરુષ ટીમોએ હજુ સુધી આ ટ્રોફી જીતી નથી. ત્યારે આજે સૌની નજર ફાઈનલ પર રહેશે.મહિલા પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ મેચનું સીધું પ્રસારણ સ્પોર્ટસ 18 નેટવર્ક પર કરવામાં આવશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમ જીઓસિનેમા એપ અને વેબસાઈટ પર કરવામાં આવશે. ક્રિકેટ ચાહકો જીયો સિનેમા પર આ મેચને ફ્રીમાં જોઈ શકે છે.

ફાઈનલ મેચ માટે બંન્ને ટીમની પ્લેઈંગ 11 જોઈએ તો

રોયલ ચેલેન્જર્સ બંગ્લોર : સ્મૃતિ મંધાના, મેધાના, ઈંદ્રાની રોય,ઋચા ધોષ, દિશા કસત, શુભા સતીશ, સિમરન ભાદુર,નદીન ડે ક્લર્ક, સોફી ડિવાઈન, શ્રેયાંક પાટિલ, એલિસ પેરી ,એક્તા બિષ્ટ, કેટ ક્રોસ, સોફી મોલીન્યુક્સ, શ્રદ્ધા પોખારકર, રેણુકા ઠાકુર, જિયોર્જિયા, આશા સોભના

દિલ્હી કેપિટલ્સ : મેગ લેનિંગ, તાનિયા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા,એલિસ કૈપ્સી, મારિજાન કૈપ, શિખા પાંડે, એનાબેલ સધરલૈન્ડ, જેસ જોનાસન, મિન્નુ મણી, પુનમ યાદવ, અરુણદતિ રેડ્ડી, તિતાસ સાધુ, રાધા યાદવ, અશ્વની કુમારી, અપર્ણા

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...