Homeમનોરંજનઅમિતાભ બચ્ચને કરાવી એન્જીયોપ્લાસ્ટી,...

અમિતાભ બચ્ચને કરાવી એન્જીયોપ્લાસ્ટી, જાણો આ સર્જરી ક્યારે કરાવવાની જરૂર પડે છે

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ થતા મુંબઇમાં કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કારણે અમિતાભ બચ્ચની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચનને પગમાં તકલીફ હતી જેના કારણે એમની એન્જીયોપ્લાસ્ટી કરવી પડી છે. હાર્ટની જેમ શરીરના બીજા ભાગમાં બ્લોકેજ થવા પર તેમજ બ્લડ ફ્લો પ્રોપર રીતે ના થવાને કારણે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવે છે.

એન્જીયોપ્લાસ્ટી સર્જરી સમયે રક્તવાહિનીઓને પહોળી કરવામાં આવે છે જેના કારણે બ્લડ ફ્લો સારી રીતે થઇ શકે અને ક્લોટિંગ ઓછુ થઇ શકે.

એન્જીયોપ્લાસ્ટીમાં એક મેડિકલ બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે જે બ્લોક ધમનીઓને પહોળી કરવાનું કામ કરે છે. આ બલૂન ધમનીઓના અંદરની વોલ પર દબાવ નાખે છે જેના કારણે એ પહોળી થઇને ખુલી જાય છે. આનાથી બ્લડ ફ્લો સારો થાય છે. આમાં એક મેટરનુ સ્ટેન્ડ નાખવામાં આવે છે જે ધમનીઓને ફરીથી સાંકડી થતા અટકાવે છે. હાર્ટ સિવાય આ અંગોની પણ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવે છે.

હાર્ટ સિવાય આ અંગોની પણ થાય છે એન્જીયોપ્લાસ્ટી
હાર્ટની મુખ્ય ધમની

પેલ્વિસની ધમની

જાંઘમાં ધમની

ધૂંટણની પાછળની ધમની

પગની નીચેના ભાગની ધમની

એન્જીયોપ્લાસ્ટી કરાવવાની ક્યારે જરૂર પડે છે?
ડોક્ટર્સની વાત માનીએ તો રક્ત વાહિનીઓમાં લોહી ગંઠાઈ જવાને કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. શરરીમાં બ્લડ ક્લોટ બનવાથી રક્તવાહિનીઓમાં બ્લોકેજ થવા લાગે છે. આમ, હાર્ટની ધમનીઓમાં આ સમસ્યા થાય છે તો આનાથી છાતીમાં દુખાવો થાય છે. આ સાથે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ગભરામણ અને પરસેવા જેવી સ્થિતિ થાય છે. આ સ્થિતિ જ્યારે થાય ત્યારે દર્દીઓએ સારવાર માટે પહેલાં વિચારવુ જોઇએ. તમે આ વાતને કાળજી પૂર્વક લેતા નથી તો ખતરનાક સાબિત થઇ શકે છે.

વર્ષ 2000માં આંતરડાની તકલીફ થઇ
આપને જણાવીએ કે, વર્ષ 2000માં અમિતાભ બચ્ચનને પેટમાં દુખાવો થયો હતો. જ્યારે તેમની સારવાર કરવામાં આવી તો ખબર પડી કે તેમના આંતરડામાં તકલીફ છે. જેના માટે તેમણે નાના આંતરડાના ડાયવર્ટિક્યુલાઈટિસની સર્જરી કરાવી પડી હતી. સારવાર દરમિયાન જ બિગ બીને ખબર પડી કે તેમને લિવર સિરોસિસ છે. તે હેપેટાઇટિસ બીને કારણે થયું હતું. 2012 માં, અમિતાભ બચ્ચનનું 75 ટકા ચેપગ્રસ્ત લીવર શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...