Homeરસોઈશિયાળામાં આ રીતે બનાવો...

શિયાળામાં આ રીતે બનાવો કાઠિયાવાડી ડુંગળીનું શાક, 20 મિનિટમાં થઈ જશે તૈયાર

શિયાળામાં ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શિયાળામાં ડુંગળીનું શાક ખાવાથી શરીરમાં ગરમી અનુભવાય થાય છે. સાથે જ શિયાળામાં ડુંગળીનું શાક ખાવાથી બીજા પણ ઘણા લાભ થાય છે. એટલું જ નહીં આ શાકને બનાવવું ખૂબ જ સરળ છે અને તે એક સ્વાદથી ભરપૂર રેસિપી છે. આ રેસિપીની સૌથી મોટી વાત એ છે કે તેમાં ડુંગળી સિવાય અન્ય કોઈ શાકભાજીની જરૂર પણ પડતી નથી.

ઘણી વખત એવું બને છે કે ઘરમાં બનાવવા માટે કોઈ શાક હોતું નથી. આવી સ્થિતિમાં પણ ડુંગળીનું શાક બનાવી શકાય છે. તે તરત જ તૈયાર થઈ જાય છે. તમે ઘરે જ અમારા દ્વારા જણાવવામાં આવેલી રેસિપીની મદદથી તેને સરળતાથી બનાવી શકો છો.

ડુંગળીનું શાક બનાવવા માટે સામગ્રી
ડુંગળી, દહીં, પાણી, ધાણાજીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, ઘી, જીરું, આદુ, લસણ, લીલા મરચાં,

કેવી રીતે બનાવવું ડુંગળીનું શાક

આ શાકને બનાવવા માટે દહીં અને પાણીને મિક્સ કરીને શરૂઆત કરો. જ્યાં સુધી કે તે એકસાથે ભળી ન જાય ત્યાં સુધી મિક્સ કરો. દહીંના મિશ્રણમાં ધાણાજીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો.

કડાઈને ગેસ પર રાખી ગરમ કરો. ત્યારબાદ તેમાં ઘી નાખીને ગરમ કરો. ઘીમાં જીરાને તળી લો, તેમાં આદુ, લસણ, લીલા મરચાં નાખીને એક મિનિટ સુધી હલાવો.

હવે કડાઈમાં ડુંગળી નાખો, તમે તેને કાપી શકો છો અથવા આખી ડુંગળી ઉમેરી શકો છો ડુંગળીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી કે ડુંગળી બ્રાઉન ન થઈ જાય.

હવે આમાં દહીંનું મિશ્રણ નાખો અને ફ્લેમને મીડિયમ આંચ પર કરી દો. ડુંગળીને ત્યાં સુધી પકાવો દો જ્યાં સુધી તે નરમ ન થઈ જાય. તમારું ડુંગળીનું શાક બનીને તૈયાર છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...