Homeક્રિકેટકોચ અને કેપ્ટને કરી...

કોચ અને કેપ્ટને કરી દિલ જીતનારી વાત, BCCIએ શેર કર્યો વીડિયો

ધર્મશાળા ટેસ્ટ મેચમાં જીત સાથે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 5 મેચની સીરિઝ જીતી લીધી. ટીમ ઈન્ડિયા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. એક સમય હતો જ્યારે હૈદરાબાદ ટેસ્ટમાં મળેલી હાર બાદ કરોડો ચાહકોનું દિલ તૂટી ગયું હતું.

પરંતુ ટીમે અહીંથી વાપસી કરી અને સતત 4 મેચ જીતી હતી. હવે ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક વીડિયોમાં આ સીરિઝને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે આ વીડિયો BCCI દ્વારા જ શેર કરવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ કે રોહિત અને દ્રવિડે શું કહ્યું.

રાહુલ દ્રવિડનું જીત બાદ નિવેદન

સીરિઝ જીત્યા બાદ કોચ રાહુલ દ્રવિડ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માની રહ્યા હતા. દ્રવિડે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ સરળ નથી. ભારતે ટેસ્ટ સીરિઝ એકતરફી જીતી છે તે ખુશીની વાત છે. ટેસ્ટ ક્રિકેટમાં પડકાર અલગ છે. પ્રથમ મેચમાં હાર બાદ આપણે શાનદાર વાપસી કરી હતી. આમાં તમામ ખેલાડીઓએ સારી ભૂમિકા ભજવી છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી એકતા આવી જ રહે. ઈંગ્લેન્ડ સામેની આ સીરિઝ ઘણી લાંબી હતી, જેમાં ઘણું બધું જોવા મળ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે જો આપણે એક ટીમ તરીકે સુધારો કરવા માંગતા હોય તો આ માટે બધાએ એકબીજાને ટેકો આપવો જોઈએ.

રોહિત શર્માએ શું કહ્યું?

દ્રવિડે કહ્યું કે જો તમારે તમારા જીવનમાં આગળ વધવું હોય તો તમારે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ. અમે એકબીજાના સહકારથી જ સારું પ્રદર્શન કરી શકીશું. દ્રવિડે આ શાનદાર જીત માટે તમામનો આભાર માન્યો છે. આ સિવાય ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો છે. આ શ્રેણીએ સીરિઝે ફેન્સને ખૂબ જ રોમાંચિત કર્યા છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...