Homeરસોઈઘરે બનાવો મગદાળનો હાંડવો,...

ઘરે બનાવો મગદાળનો હાંડવો, જાણી લો સરળ રેસીપી

હાંડવો તો મોટાભાગના લોકોને ભાવતો હોય છે એમાય અમદાવાદીને હાંડવાનું પૂછવામાં આવે તો કહેવું જ શું. તેમની તો પસંદગીની વાનગી છે. આજે આપણે મગદાળનો હાંડવો કેમ બનાવો તેની વાત કરીશું.

મગદાળના હાંડવાની સામગ્રી

મગની દાળ બે કપ
આદુ બે ચમચી
લસણની કળીઓ 7
સોજી- ચણાનો લોટ અડધો કપ
લીલા મચરા 4 સમારેલા
મીઠું બે ચમચી
મીઠો લીમડો 10 પત્તા

સરસવના બી 2 ચમચી
હીંગ 2 ચમચી

મગદાળનો હાંડવો બનાવવાની રીત
સૌથી પહેલા પલાળેલી મગદાળમાં આદુ અને લસણ ઉમેરી તેને બેન્ડરની મદદથી સારી રીતે મિક્સ કરો. પછી તેને એક વાસણમાં કાઢી લો. હવે આ મિશ્રણમાં સોજી, ચણાનો લોટ, લીલા મચરા ઉમેરો. પછી તેમા સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેને ઢોકળીયા ટાઈપ વાસણમાં 10 મિનિટ સુધી વરાળમાં પકાવો. બીજી નાની કડાીમાં તેલ, મીઠો લીમડો, સરસવનું તેલ, હિંગ અને જરૂરી મસાલા ઉમેરી હાંડવા પર તડકો આપો. બસ હવે તૈયાર છે તમારો ટેસ્ટ મગદાળન હાંડવો.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...