Homeમનોરંજનઓલ બ્લેકમાં જોવા મળ્યો...

ઓલ બ્લેકમાં જોવા મળ્યો આલિયા ભટ્ટનો બૉસી લૂક

બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં ફરી એકવાર અભિનેત્રીનો બોસી લુક જોવા મળ્યો છે.
આલિયા ભટ્ટ તાજેતરમાં મુંબઈમાં એક ઈવેન્ટમાં પાપારાઝી દ્વારા જોવા મળી હતી. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે.

આલિયા ભટ્ટની આ તસવીરો મુંબઈની એક ઈવેન્ટની છે.

જ્યાં અભિનેત્રી બોસી લુકમાં પહોંચી હતી.

આ દરમિયાન આલિયા ભટ્ટ બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક કલરના પેન્ટ સાથે બ્લેક ડીપનેક બ્લેઝર પહેર્યું હતું.

આલિયાએ ગોલ્ડન ચેઇન, ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો કિલર લુક કમ્પેલ્ટ કર્યો છે. આલિયાએ મેચિંગ બેગ પણ કેરી કરી હતી.

ઇવેન્ટમાં પહોંચ્યા પછી અભિનેત્રીએ સ્મિત સાથે પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા.આલિયા ભટ્ટ છેલ્લે રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...