Homeક્રિકેટમધ્ય પ્રદેશને હરાવીને ફાઇનલમાં...

મધ્ય પ્રદેશને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું વિદર્ભ, શું મુંબઇને હરાવી ત્રીજી વખત જીતશે ખિતાબ?

રણજી ટ્રોફી 2023-24 સીઝનની પ્રથમ સેમિ ફાઇનલમાં વિદર્ભે મધ્ય પ્રદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. વિદર્ભે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર મેચના અંતિમ દિવસે 62 રને જીત મેળવી છે. સેમિ ફાઇનલ 2માં મુંબઇએ તમિલનાડુને હરાવ્યું હતું. ફાઇનલ મેચમાં 2 વખતની ચેમ્પિયન વિદર્ભની ટીમનો સામનો ઘરેલુ ક્રિકેટ ટીમ મુંબઇ સામે થશે.

મુંબઇની ટીમ 41 વખતની ચેમ્પિયન છે.

વિદર્ભ રણજી ટ્રોફીની ફાઇનલમાં

રણજી ટ્રોફી 2023-24ની પ્રથમ સેમિ ફાઇનલમાં વિદર્ભે મધ્ય પ્રદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.વિદર્ભની ટીમ 2017-18 અને 2018-19માં ચેમ્પિયન બની હતી. 41 વખતની ચેમ્પિયન મુંબઇ અંતિમ વખત 2015-16માં ખિતાબ જીતી હતી. બન્ને ટીમોએ આ સિઝનમાં સારૂ પ્રદર્શન કર્યું છે અને માત્ર 1-1 મેચ હારી છે. ફાઇનલ મેચ 10 માર્ચથી રમાશે.

યશ રાઠોડ પ્લેયર ઓફ ધ મેચ

વિદર્ભ અને મધ્ય પ્રદેશ વચ્ચે સેમિ ફાઇનલ મેચની વાત કરીએ તો યશ રાઠોડ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, તેને બીજી ઇનિંગ્સમાં 141 રનની ઇનિંગ્સ રમી હતી. વિદર્ભને 402 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. 321 રનના પડકારના જવાબમાં મધ્ય પ્રદેશની ટીમ બીજી ઇનિંગ્સમાં 258 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.પ્રથમ ઇનિંગ્સમાં તે માત્ર 252 રન બનાવી શકી હતી. વિદર્ભની ટીમ 170 રનમાં પ્રથમ ઇનિંગ્સમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. તે બાદ બીજી ઇનિંગ્સમાં તેને શાનદાર વાપસી કરી હતી અને 402 રન ફટકાર્યા હતા.

પ્રથમ ઇનિંગ્સમાં 82 રનથી પાછળ રહ્યા બાદ વિદર્ભે વાપસી કરી

પ્રથમ ઇનિંગ્સમાં 82 રનથી પાછળ રહ્યા બાદ વિદર્ભે બીજી ઇનિંગ્સમાં મિડલ ઓર્ડર બેટ્સમેન યશ રાઠોડ (141)ની શાનદાર સદીની મદદથી મજબૂત વાપસી કરી હતી. તે બાદ વિદર્ભના બેટ્સમેનોએ બીજી ઇનિંગ્સમાં સારી બોલિંગ કરી હતી. યશ ઠાકુર અને અક્ષય વાખરેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે આદિત્ય સરવટે અને આદિત્ય ઠાકરેએ બે-બે વિકેટ ઝડપી હતી.

સારી શરૂઆત બાદ ચોથા દિવસે મધ્ય પ્રદેશના બેટ્સમેન ટકી ના શક્યા

સારી શરૂઆત બાદ ચોથા દિવસે મધ્ય પ્રદેશના બેટ્સમેન વધુ સમય પીચ પર ટકી શક્યા નહતા. યશ દુબેના 94 રન અને હર્ષ ગવલીના 67 રનની સાથે સદીની ભાગીદારીએ મધ્ય પ્રદેશને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધુ હતુ પરંતુ આ વખતે ભાગીદારી તૂટ્યા બાદ મધ્ય પ્રદેશની ઇનિંગ્સ વધુ સમય રહી શકી નહતી.

રણજી ટ્રોફીનો સ્કોરકાર્ડ

વિદર્ભ- 170 અને 402 રન
મધ્ય પ્રદેશ- 252 રન અને 258 રન

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...