Homeમનોરંજનઅજય દેવગણની ફિલ્મથી કર્યું...

અજય દેવગણની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ, 12 વર્ષ મોટા ડિરેક્ટર સાથે લગ્ન કર્યા, બાદમાં થયા ડિવોર્સ

તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી અમલા પોલને આજે કોઈ ઓળખની જરૂર નથી. અમલાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો આજે જાણીએ અમલા પોલના જીવન સાથે જોડાયેલી વાતો.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જ્યારે ઘણાના લગ્ન સફળ રહ્યા હતા, તો ઘણાના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા.

આજે અમે તમને એવી જ એક સાઉથ એક્ટ્રેસ વિશે જણાવીશું જેણે પોતાના કરતા 12 વર્ષ મોટા ડાયરેક્ટર સાથે લગ્ન કર્યા પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા. આ અભિનેત્રી માતા બનવા જઈ રહી છે

1991માં જન્મેલી અમલા પૉલે મલયાલમ ફિલ્મ ‘નીલાથમારા’ (2009)થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અમલા પોલે 2023માં અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે કેમિયો કર્યો હતો.

અમલાએ અગાઉ ડાયરેક્ટર સેમીની વિનંતી પર તેનું ઓન-સ્ક્રીન નામ બદલીને અનાખા રાખ્યું હતું, પરંતુ 2011ની ફિલ્મ ‘સિંધુ સામવેલી’ની નિષ્ફળતા બાદ તેણે પોતાનું નામ બદલી લીધું હતું.

કારકિર્દીની શરૂઆતમાં અમલા પોલે વર્ષ 2011માં ‘દેઇવા થિરુમગલ’માં કામ કર્યું હતું. આ સમય દરમિયાન ડિરેક્ટર એએલ વિજય સાથે તેનું અફેર શરૂ થયું હતું.

શરૂઆતમાં બંન્નેએ એકબીજાને ડેટ કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ જૂન 2014 માં ચેન્નઇના મેયર રામનાથન ચેટ્ટિયાર હોલમાં એએલ વિજય અને અમલા પોલે લગ્ન કર્યા હતા.

અમલા અને વિજયના લગ્ન સફળ ન થયા અને 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા.

નવેમ્બર 2023 માં અમલા પોલે બીજી વખત જગત દેસાઈ સાથે લગ્ન કર્યા જે પર્યટન અને હોસ્પિટાલિટી પ્રોફેશનલ હોવાનું કહેવાય છે.આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. તાજેતરમાં અમલાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તેની તસવીર શેર કરી હતી.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...