Homeક્રિકેટહાર્દિક પંડ્યાએ જલેબી અને...

હાર્દિક પંડ્યાએ જલેબી અને ઢોકળા પર કર્યો ગુસ્સો કહ્યું આ શું છે

ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યા હાલમાં ચર્ચામાં છે. અંદાજે એક મહિનાથી તેના ટ્રેનિગ કરતા વીડિયો સામે આવી રહ્યા છે. વનડે વર્લ્ડકપ 2023 બાદ ક્રિકેટથી દુર હાર્દિક પંડ્યાનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનો આ વીડિયો શૂટિંગ સમયનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ વીડિયોમાં સપોર્ટ સ્ટાફ પર હાર્દિક પંડ્યા ગુસ્સે થયો છે. હાર્દિક પંડ્યાનો આ ગુસ્સો જમવાને લઈને છે.

આ શું છે જલેબી, ઢોકળા

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર પર લોકો શેર કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા કોઈ શૂટિંગ દરમિયાન તેને ફુડ આપવામાં આવે છે. તે કહે છે આ શું છે જલેબી અને ઢોકળા, મારે ફિટનેસ કરવાનું હોય છે. આ શું લાવ્યા છો ક્યાં છે મારા શેફ અને ન્યુટ્રીશનિસ્ટ, તે દરમિયાન સ્ટાફ મેમ્બર કહે છે , ‘સર, પ્લીઝ એડજસ્ટ’ કરી લો તો હાર્દિક કહે છે કે, ‘મારે શું એડજસ્ટ કરવું, તેનાથી મારો સ્ટેમિના બગડી જશે.’ ડાયરેક્ટર ક્યાં છે તેને બોલાવો.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...