Homeમનોરંજનવિશ્વંભરી સ્તુતિ પર નીતા...

વિશ્વંભરી સ્તુતિ પર નીતા અંબાણીએ કર્યું શાનદાર નૃત્ય, આ સ્ટાર્સે પણ ફંક્શનમાં ચાર ચાંદ લગાવ્યા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન સમાપ્ત થઈ ગયું છે. જામનગરમાં 1લી માર્ચ 2024થી પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થયું હતું. જેમાં દેશ-વિદેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શનમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.

ધીમે ધીમે ઉજવણીના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે. નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ‘વિશ્વંભરી સ્તુતિ’ પર શાનદાર નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે. આ સિવાય ફંક્શનમાંથી બોલિવૂડ સ્ટાર્સની સુંદર તસવીરો પણ સામે આવી છે.

નીતા અંબાણી નૃત્યની કળામાં નિષ્ણાત છે. નીતા અંબાણી અવારનવાર અંબાણી ફેમિલી ફંક્શન્સમાં તેમના ડાન્સ પર્ફોર્મન્સથી મંત્રમુગ્ધ કરે છે. આ વખતે જ્યારે પ્રસંગ નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીનો હતો, ત્યારે તે કેવી રીતે પાછળ રહી શકે? આ વખતે પણ નીતા અંબાણીએ ‘વિશ્વંભરી સ્તુતિ’ પર શાનદાર કથ્થક પરફોર્મ કરીને બધાનું દિલ જીતી લીધું હતું. ફંક્શનમાંથી સામે આવેલો તેમનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...