Homeમનોરંજન"યોદ્ધા "માં જોવા મળશે...

“યોદ્ધા “માં જોવા મળશે સિદ્ધાર્થની દમદાર એક્શન


“યોદ્ધા “માં જોવા મળશે સિદ્ધાર્થની દમદાર એક્શન

2 મિનિટ 49 સેકન્ડનું ટ્રેલર રીલીઝ: ચાહકોને ઇન્તઝાર વધ્યો

ઘર્મા પ્રોડક્શન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેટેડ ફિલ્મ “યોદ્ધા “નું ટ્રેલર આજે રીલીઝ થયું છે. શરેશાહ પછી ફરી એક વખત સિદ્ધાર્થ મલ્હોત્રા ફોજીના યુનિફોર્મમાં જોવા મળશે. 2 મિનિટ 49 સેકન્ડના આ ટ્રેલરમાં સિદ્ધાર્થ આતંકવાદીઓ સાથે જબરજસ્ત એક્શન કરતો નજરે પડે છે.

તેના નવા એક્શન અવતારથી તેના ફેન ફિલ્મ જોવા આતુર બન્યાં છે.

ટ્રેલરમાં એક્શનની સાથે સિદ્ધાર્થ રાશિ ખન્ના સાથે રોમાન્સ કરતો પણ નજરે પડે છે. સિદ્ધાર્થની ફિલ્મનું એક્શન અને રોમાંસ ભરેલું ટ્રેલર ગજબનાક આતુરતા જગાવે છે.

સિદ્ધાર્થ અને રાશીની આ એક્શન થ્રિલર ફિલ્મ 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા નિર્દેશિત છે. બંનેએ સાથે મળીને વાર્તા પણ લખી છે. નિર્માણ ધર્મા બેનર હેઠળ ફિલ્મ બની છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને રાશિ ઉપરાંત દિશા પટણી પણ જોવા મળશે. ટ્રેલરમાં દિશા પટાનીની એક નાની ઝલક પણ જોવા મળે છે.

ફેન્સના પ્રતિભાવો

કેટલાક લોકોને સિદ્ધાર્થની એક્શનથી ભરપૂર સ્ટાઇલ અને દેશભક્તિ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘સિદ્ધાર્થ પર યુનિફોર્મ ખૂબ જ સારો લાગે છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘સિદ્ધાર્થ એક્શન સિક્વન્સ ખૂબ જ સારી રીતે કરે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘જ્યારે સિદ્ધાર્થ ટ્રેલરમાં શાહરૂખ ખાનના સિગ્નેચર પોઝ આપે છે અને તે ખૂબ જ સુંદર લાગે છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...