Homeક્રિકેટકેન વિલિયમસન 12 વર્ષ...

કેન વિલિયમસન 12 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં આવી ભૂલના કારણે રન આઉટ થયો

ન્યુઝીલેન્ડના સૌથી અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેલિંગટનમાં પહેલી ટેસ્ટમાં રન આઉટ થયો છે. તે 2012 બાદ ટેસ્ટ ક્રિકેટમાં તેનું પહેલું રન આઉટ થયું છે. વિલિયમસનનો જોડીદાર બેટ્સમેન વિલ યંગની સાથે ગડબડ થયું અને રન આઉટ થયો છે. પરંતુ આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક તેના રસ્તામાં આવ્યો પરંતુ સ્ટાર્કની આમાં કોઈ ભૂલ ન હતી.

વિલિયમસન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખાતું ખોલ્યા વગર પેવેલિયન ફર્યો હતો.

આ મેચમાં કાંગારુઓએ પહેલા બેટિંગ કરતા કેમરુન ગ્રીનને સદી સાથે 383 રન બનાવવા દીધા હતા. ગ્રીને 174 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી.

બંન્ને આમને-સામને ટકરાયા

આપણ વાત કરીએ તો વિલિયમસનના રન આઉટની તો આ ઘટના ન્યુઝીલેન્ડની ઈનિગ્સની 5મી ઓવરની છે. ઓવરના છેલ્લા બોલ પર વિલિયમસન મિડ ઓફમાં શોર્ટ રમી એક રન લેવા માંગતો હતો. વિલિયમસન શોર્ટ રમ્યા બાદ જલ્દી એક રન લેવા માંગતો હતો પરંતુ નોન સ્ટાઈકર એન્ડ પર ઉભેલા વિલ યંગની નજર બોલ પર પડી, જેના કારણે બંન્ને ખેલાડીઓના તાલમેલમાં ભૂલ આવી અને આ કારણે બંન્ને આમને-સામને ટકરાયા હતા.

ગ્રીને જોશ હેઝલવુડની સાથે સદની પાર્ટનશીપ

કેન વિલિયમસનના 14 વર્ષના ટેસ્ટ કરિયરમાં માત્ર ત્રીજી વખત એવું થયું છે જ્યારે તે રન આઉટ થયો હોય,આપણે ન્યુઝીલેન્ડ઼ અને ઓસ્ટ્રેલિયા વેલિંગ્ટન ટેસ્ટની વાત કરીએ તો કેમરુન ગ્રીનની ધમાકેદાર ઈનિગ્સના કારણે ઓસ્ટ્રેલિયા 383નો સ્કોર સુધી પહોંચ્યો હતો. ગ્રીન સિવાય કોઈ કાંગારું બેટ્સમેન 40નો આંકડો પાર કરી શક્યા ન હતા. છેલ્લી વિકેટ માટે ગ્રીને જોશ હેઝલવુડની સાથે સદની પાર્ટનશીપ પણ કરી હતી.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...