Homeક્રિકેટક્રિકેટરોની સેલરી વધશે, BCCI...

ક્રિકેટરોની સેલરી વધશે, BCCI ટેસ્ટ રમતા ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે

ટેસ્ટ રમનાર ભારતીય ખેલાડીઓ માટે સારા સમાચાર છે. આવનારા જદિવસોમાં તેની સેલેરીમાં વધારો થઈ શકે છે. એવા સમાચાર છે કે, બીસીસીઆઈ આના પર વિચાર કરી રહ્યું છે. તેની પાછળ બીસીસીઆઈની વિચાર શું છે તે જાણો. ટેસ્ટ રમનાર ભારતીય ખેલાડીઓને મોટી ભેટ મળી શકે છે. એવા સમાચાર છે કે, BCCI રેડ ક્રિકેટ રમનારા ખેલાડીઓની સેલેરી વધારવાના મુડમાં છે.

આના પર તે વિચાર કરી રહી છે.

ટેસ્ટ મેચોની ફીમાં વધારો થઈ શકે છે

આ મોટા સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ જીતી છે આ ઉપરાંત, આ પગલું ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવાના BCCIના ઉદ્દેશ્ય સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.ધ ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ હાલમાં કેટલાક ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટથી દુર રહી આઈપીએલમાં રમતા જોવા મળે છે. ટેસ્ટ ક્રિકેટ કરતાં IPLને પ્રાધાન્ય આપતા ખેલાડીઓના આ વિચારને ધ્યાનમાં રાખીને, હવે BCCI પણ તેના એક ઈરાદાને અમલમાં મૂકી શકે છે, જેના હેઠળ ટેસ્ટ મેચોની ફીમાં વધારો થઈ શકે છે.

BCCI લઈ શકે છે નિર્ણય?

એવું માનવામાં આવી રહ્યું છે કે, ઈશાન કિશનની ટીમ મેનેજમેન્ટ વિશે વારંમવાર સ્થાનિક ક્રિકેટમાં રમવાના કોલને નજરઅંદાજ કરવાને લઈ બીસીસીઆઈએ ફરીથી ટેસ્ટ મેચની સેલેરીને લઈ વિચાર કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, લાંબા ફોર્મેટમાં રમતને નજર અંદાજ કરી ઈશાન કિશન, પંડ્યા બ્રધર્સની સાથે આઈપીએલ રમવાની તૈયારીઓમાં લાગ્યો છે.

ટેસ્ટમાંથી મોંઢુ ન ફેરવે ખેલાડી

સેલરીનું આ નવુ સ્ટ્રક્ચર કેવું હશે. તેને લઈ ઈન્ડિયન એક્સપ્રેસે બીસીસીઆઈના સુત્રોના હવાલાથી લખ્યું કે, ઉદાહરણ માટે જો કોઈ ખેલાડી એક કેલેન્ડર વર્ષમાં તમામ ટેસ્ટ સીરિઝમાં રમે છે તો તેનો વર્ષના કરારથી મળનારા રુપિયાથી સિવાય તેને અલગથી તેનું રિવોર્ડ મળશે. આ પગલું એટલા માટે છે કારણ કે, કોઈ પણ ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાંથી મોંઢુ ન ફેરવી લે.

ટેસ્ટ મેચ માટે 15 લાખ રુપિયા

સુત્રોના જણાવ્યા અનુસાર નવું સેલેરી મોડલ આવે છે તો આઈપીએલ 2024 બાદ લાગુ થશે. હાલમાં બીસીસીઆઈ એક ટેસ્ટ રમનાર ખેલાડીઓને 15 લાખ રુપિયા આપે છે. તે એક વનડે માટે 6 લાખ જ્યારે ટી 20 મેચ રમનાર ખેલાડીઓને 3 લાખ રુપિયા આપે છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...