Homeમનોરંજનજેકી ભગનાનીના વરઘોડામાં અક્ષય-ટાઇગરે...

જેકી ભગનાનીના વરઘોડામાં અક્ષય-ટાઇગરે મચાવી ધૂમ

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા છે. કપલે 21 ફેબ્રુઆરી 2024ના રોજ ગોવામાં લગ્ન કર્યા. આ લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાં અનેક સેલેબ્સ અને પરિવારે હાજરી આપી હતી. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નના વિડીયો અને તસવીરો ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
જો કે હાલમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો ધૂમ મચાવે છે જેમાં અક્ષય કુમાર અને ટાઇગર જેકીના વરઘોડામાં ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.
જેકીના લગ્નમાં અક્ષય-ટાઇગરે ધમાકેદાર ડાન્સ કર્યો

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાં અક્ષય અને ટાઇગર શ્રોફે હાજરી આપી હતી. વાયરલ થઇ રહેલા વિડીયોમાં તમે જોઇ શકો છો કે અક્ષય અને ટાઇગર પહેલાં જેકીને ગળે મળે છે. ત્યારબાદ મહેમાનોંની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બન્ને એક્ટર બ્લેક આઉટફિટમાં હેન્ડસમ હિરો દેખાઇ રહ્યા છે. આ સાથે લુકને બ્લેક શેડ્સની સાથે કમ્પ્લીટ કર્યો હતો. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાંથી સામે આવેલા વિડીયોમાં અક્ષય અને ટાઇગરને જોઇને તમે પણ ફિદા થઇ જશો.

અક્ષય-ટાઇગર બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળશે

આમ, તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ આ દિવસોમાં ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઇને સતત ચર્ચામાં બનેલા છે. આ ફિલ્મમાં પહેલી વાર બન્ને સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ઇદના તહેવારે રિલીઝ થશે.
લગ્નમાં રાજ કુમારી જેવી લાગતી હતી એક્ટ્રેસ

લગ્નમાં કપલની ડ્રેસિંગની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહે આછા ગુલાબી રંગના લહેંગામાં રાજકુમારી જેવી લાગી રહી હતી, જ્યારે જેકી ભગનાની સફેદ શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પંજાબી અને સિંધી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નમાં ફિલ્મી દુનિયાના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગભગ 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ગોવામાં આઇટીસી ગ્રાન્ડ સાઉથ ખાતે આ કપલે લગ્ન કર્યા હતા. તમે ટૂંક સમયમાં રકુલને ફિલ્મ ‘ઇન્ડિયન 2’માં જોશો, જ્યારે જેકી ભગનાની તેના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જે આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...