Homeરસોઈસાદા રાયતાને આપો ટ્વિસ્ટ,...

સાદા રાયતાને આપો ટ્વિસ્ટ, વધશે સ્વાદ અને દૂર થશે હિમોગ્લોબીનની ખામી

  • બીટ હિમોગ્લોબીનનો છે બેસ્ટ સોર્સ
  • દહીં અને બીટ બંને હેલ્થને માટે રહે છે સારા
  • જાણો બીટનું રાયતું બનાવવાની સરળ રેસિપિ

લંચ અને ડિનર પાર્ટીમાં દહીંની સાથે અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે. હાલમાં શિયાળા અને સાથે જ ઉનાળીની સીઝન ચાલી રહી છે. આ સમયે તમે શક્ય તેટલા અલગ પ્રકારમાં બીટનો ઉપયોગ ભોજનમાં કરી શકો છો. તેની વિવિધ અને ટેસ્ટી વાનગીઓ તમે બે હાથે ખાશો અને સાથે જ તમારા શરીરનું હિમોગ્લોબીન વધારવામાં પણ તમને મદદ મળશે.

કેટલાક લોકો નાસ્તામાં દહીં ખાવાનું પસંદ કરે છે. તમે પણ તમારા દિવસની શરૂઆત સાદા દહીં અથવા રાયતા સાથે પરાઠા ખાઈને કરો, પરંતુ જો તમે દરરોજ એક જ પ્રકારનું દહીં ખાવાથી કંટાળી ગયા હોવ તો આ વખતે તમે બીટરૂટનું રાયતું બનાવીને તેને નાસ્તામાં ખાઈ શકો છો. બીટરૂટનું રાયતું ખાવાથી શરીરમાં લોહી વધશે અને ચહેરા પર ચમક પણ આવશે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત વિશે.

સામગ્રી

  • 2 કપ દહીં
  • 3 ટીસ્પૂન બાફેલું બીટ
  • 1 ચમચી કાકડી
  • 1/2 ડુંગળી છીણેલી
  • 1/2 ટી સ્પૂન મીઠું
  • 2 ટી સ્પૂન કોથમીર

બનાવવાની રીત

એક બાઉલ લો અને તેમાં દહીંને ફેંટી લો. હવે તેમાં બાફેલું બીટ મિક્સ કરો. બંને વસ્તુને એકસાથે બ્લેન્ડ કરીને મિક્સ કરી લો. તેને એક બાઉલમાં કાઢી લો અને હવે તેમાં કાકડી, ડુંગળી મિક્સ કરો. તેમાં મીઠું મિક્સ કરો. હવે તમે તેમાં લીલી કોથમીર મિક્સ કરી લો. હવે તમારું રાયતું સર્વ કરવા માટે તૈયાર છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...