Homeરસોઈનાસ્તામાં બનાવો રાજમા સેન્ડવિચ,...

નાસ્તામાં બનાવો રાજમા સેન્ડવિચ, બાળકો થશે ખુશ

આપણને તંદુરસ્ત રાખવામાં આપણો આહાર મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી જ આપણે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. પરંતુ ઘણી વખત લોકો ઉતાવળમાં કંઈપણ તૈયાર કરે છે અને ખાય છે, તેઓ ભૂલી જાય છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં? કારણ કે આપણા શરીરને પ્રોટીન, કેલ્શિયમ સહિત અન્ય ઘણા પોષક તત્વોની જરૂર હોય છે.

આવી સ્થિતિમાં જો તમે કંઈક હેલ્ધી ડીશ ખાવા માંગતા હોવ, તો રાજમા સેન્ડવિચ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તમે રાજમા સેન્ડવિચનું સેવન કરી શકો છો. તેનો સ્વાદ તો એકદમ ટેસ્ટી છે જ સાથે-સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તમે તેને સવારના નાસ્તામાં ખાઈ શકો છો, તમારા બાળકોને તેમના ટિફિનમાં આપી શકો છો અથવા સાંજના નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો ફટાફટ નોંધી લો તેની રેસીપી…

સામગ્રી

રાજમા- 1 કપ
બ્રેડ – 4
ડુંગળી – 1 (સ્લાઈસમાં કાપેલી)
ટામેટા – 1 (સ્લાઈસમાં કાપેલા)
મીઠું – સ્વાદ મુજબ
લીલા મરચા – 2 સમારેલા
ચીઝ – 2 ચમચી
બટર – 2 ચમચી

બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણમાં રાજમા, ડુંગળી, લીલા મરચા વગેરે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો.
હવે એક પેન ગરમ કરો, આ મિશ્રણને થોડું પકાવી લો અને તેને પ્લેટમાં કાઢી લો.
આ પછી ચારેય બ્રેડ પર બટર લગાવો અને બ્રેડને એક જ પેનમાં મુકીને બંને બાજુ શેકી લો.
હવે એક બ્રેડ પર રાંધેલું મિશ્રણ નાખીને સારી રીતે ફેલાવી લો અને બીજી બ્રેડને ઉપર મુકોય
રાજમા સેન્ડવિચ તૈયાર છે, તેને લીલી ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...