Homeમનોરંજનસુપરસ્‍ટાર રજનીકાંતની 'લાલ સલામ'નું...

સુપરસ્‍ટાર રજનીકાંતની ‘લાલ સલામ’નું ટ્રેલર થયું રિલીઝ

ફિલ્‍મ જગતના સુપરસ્‍ટાર રજનીકાંતની આગામી ફિલ્‍મ ‘લાલ સલામ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્‍યું છે. ટ્રેલર જોયા બાદ લોકો ફરી એકવાર રજનીકાંતની એક્‍ટિંગના દિવાના બની ગયા છે. બૉલીવુડ અને સાઉથ ફિલ્‍મ જગતના સુપરસ્‍ટાર રજનીકાંત તેની આગામી ફિલ્‍મ ‘લાલ સલામ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્‍મ ‘લાલ સલામ’ સાથે જોડાયેલા ઘણા અપડેટ્‍સ અત્‍યાર સુધી સામે આવ્‍યા છે.

ફિલ્‍મના ટીઝરથી લઈને પોસ્‍ટર સુધી લોકોને ખૂબ પસંદ આવ્‍યા હતાં. આ પછી હવે નિર્માતાએ લાલ સલામ ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ફિલ્‍મ ૯મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...