Homeહેલ્થવજન ઘટાડવાથી લઈને આંખનું...

વજન ઘટાડવાથી લઈને આંખનું તેજ વધારવા સુધી…જાણો મોસંબી જ્યુસના 5 ફાયદા

  • હાર્ટ સંબંધી તકલીફોમાં મળશે રાહત
  • પાચનતંત્રની સમસ્યાઓમાંથી મળશે ફટાફટ છૂટકારો
  • રોજ સવારે 1 ગ્લાસ આ જ્યુસ પીવાથી મળશે અનેક ફાયદા

જ્યુસ પીવાથી હેલ્થને અનેક ફાયદા મળે છે. હેલ્થને ફિટ રાખવા તમે તેનું સેવન સરળતાથી કરી શકો છો. મોસંબીનો જ્યુસ અનેક લોકોને પસંદ આવે છે. તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. ઠંડીની સીઝનમાં તેની ડિમાન્ડ પણ વધારે રહે છે.

તેનું સેવન કરવાથી તમારી હેલ્થને કયા ફાયદા મળે છે તે પણ જાણો.

ઈમ્યુનિટી બૂસ્ટ

મોસંબીનો જ્યુસ રોજ પીવાથી થોડા સમયમાં હેલ્થમાં ફેરફાર જોવા મળે છે. તેમાં વિટામિન બી6, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ પણ વધારે મળે છે. વિટામિન ડી માટે તડકો બેસ્ટ રહે છે. ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં તે મદદરૂપ સાબિત થાય છે.

હાર્ટ સંબંધી મુશ્કેલીઓ

શિયાળમાં મોસંબીનો જ્યુસ પીવાથી હાર્ટ સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે અને હાર્ટ હેલ્ધી રહે છે. મોસંબીમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે.

વજન ઘટશે

શિયાળામાં મોસંબીનો જ્યુસ વજનને ઓછું કરવા માટે તે મદદરૂપ સાબિત થાય છે. તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે.

આંખનું તેજ વધશે

મોસંબીના જ્યુસનું સેવન આંખ માટે ફાયદારૂપ રહે છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડન્ટ્સ વધારે હોય છે. આંખની રોશનીને વધારવામાં તે અતિલાભદાયી છે.

પાચનતંત્ર મજબૂત બને

મોસંબીનો જ્યુસ રોજ પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે. જે તમારી પેટની સમસ્યાને ક્યોર કરવા માટે જરૂરી માનવામાં આવે છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...