Homeમનોરંજનસુંદરતા, ડ્રામા અને થ્રિલરથી...

સુંદરતા, ડ્રામા અને થ્રિલરથી ભરપુર હશે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી, જુઓ ફર્સ્ટ લુક

સંજય લીલા ભણસાલી ફરી એકવાર ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં પોતાની રોયલ સ્ટાઈલ બતાવવા જઈ રહ્યા છે. સંજય લીલા ભણસાલી વેબ સિરીઝ ‘હીરામંડી’ સાથે ઓટીટી પર ડેબ્યૂ કરવા તૈયાર છે. સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’નો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

‘હીરામંડી’ના ફર્સ્ટ લુકમાં બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને ભવ્ય સેટ જોઈ તમારી આંખો પણ ચાર થઈ જશે. નેટફ્લિક્સની વેબ આ સિરીઝ ‘હીરામંડી’માં સુંદરતા, ડ્રામા, સસ્પેન્સ અને થ્રિલરથી ભરપુર હશે.

‘હીરામંડી’નો ફર્સ્ટ લૂક

‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ના ફર્સ્ટ લુક પરથી ખ્યાલ આવે છે કે સંજય લીલા ભણસાલી દર્શકોને આઝાદી પૂર્વેના યુગમાં લઈ જશે. જેમાં ગણિકાઓના જીવનની વાર્તાઓ શાહી શૈલીમાં દેખાડશે. ‘હીરામંડી’ ફર્સ્ટ લુકની શરૂઆતમાં અભિનેત્રી મનીષા કોઈરાલા સસ્પેન્સફુલ સંગીત સાથે મહેંદીવાળા હાથ સાથે જોવા મળે છે. ત્યારબાદ એક પછી એક અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને સોનાક્ષી સિંહાની ઝલક દેખાડવામાં આવે છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...