Homeરસોઈઉપવાસમાં ચટપટું ખાવાનું મન...

ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું છે? આ રહી ફરારી ભજીયાની રેસીપી

આજકાલ ઉપવાસમાં લોકો ચટપટી વસ્તુઓ ખાવાનું ચૂકતા નથી. ત્યારે આજે ફરારી
ભજીયા
ઘરે સરળ રીતે કેવી રીતે બનાવવા તે ગુજરાતી જાગરણ તમને જણાવશે.

ફરાળી ભજીયા બનાવવાની સામગ્રી

બટાકા
આદુ
લીલા મરચા
કોથમરી
સુકુ કોપરુ
સફેદ તલ
જીરું પાવડર
મરી પાવડર
ખારીશીંગ
મોરૈયાનો લોટ
રાજગરાનો લોટ
ફરારી લોટ
મીઠું
ખાંડ
તેલ
લીંબુ
ફરાળી ભજીયા બનાવવાની રીત

ત્રણ બટાકા ધોઈ તેની છાલ ઉતારી લો. પછી તેને મોટી ખમણીથી ખમણી લો.
તેમા એક ટૂકડો આદુ લઈ ખમણી લો.
હવે આ એક તપેલીમાં લઈ લો. તેમા ત્રણ લીલા મરચા સમારેલા ઉમેરો. કોથમરી, સુકા કોપરાનું ખમણ, સફેદ તલ, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, પાંચ ચમચી મોરૈયોનો લોટ, રાજગરાનો લોટ થોડો, એક મુઠ્ઠી ખારીશીંગનો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરો.
તમે તેમા રાજગરાનો લોટ પણ ઉમેરી શકો છો કે ફરારી લોટ પણ ઉમેરી શકો છો.
જરૂર મુજબ મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરો.
હવે ભજીયા તળવા માટે તેલ મુકો. પછી આ લોટમાંથી તમે ભજીયા પાડો.
બરાબર ભજીયા તળાઈ પછી બ્રાઉન થઈ જાય ત્યા સુધી તળો.
હવે તૈયાર છે તમારા ફરારી ભજીયા.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...