Homeમનોરંજનહું પોતાને સાબિત કરતાં-કરતાં...

હું પોતાને સાબિત કરતાં-કરતાં થાકી ગઈ છું : મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેને ધારી એવી રોમૅન્ટિક ફિલ્મો નથી મળી રહી. તેણે હિન્દી અને સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ‘સીતા રામમ’ અને ‘હાય નન્ના’માં તેના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા થઈ છે. જોકે હજી સુધી તેને હિન્દી ફિલ્મોમાં રોમૅન્ટિક રોલ નથી મળી રહ્યો. એ વિશે મૃણાલે કહ્યું કે ‘હું ફિલ્મમેકર્સ સામે પોતાને સાબિત કરીને થાકી ગઈ છું.

હું એટલી
ફેમસ પણ નથી થઈ કે મને લવ-સ્ટોરીમાં કામ મળે. હું ચાહું છું કે બધું ઑર્ગેનિકલી થાય. હું તેમને પૂછીને પણ થાકી ગઈ છું.’સાથે જ તેને ક્વીન ઑફ રોમૅન્સ કહેવામાં આવતાં તે ખુશ થઈ
ગઈ હતી. એ વિશે મૃણાલે કહ્યું કે ‘મને એ વાતની અતિશય ખુશી થઈ હતી, કારણ કે કિંગ ઑફ રોમૅન્સ એક જ છે અને એ છે શાહરુખસર. આ વાત મેં મારા અગાઉના ઇન્ટરવ્યુમાં પણ કહી છે, એથી મારા માટે એ સારી પ્રશંસા હતી.’

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...