Homeક્રિકેટઈંગ્લેન્ડે ટોસ જીત્યો, કોહલીના...

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, કોહલીના સ્થાને આ ખેલાડીને મળી તક, પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનસ

હૈદરાબાદમાં આજથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ હૈદરાબાદમાં પહેલા બોલિંગ કરશે. ટીમ ઈન્ડિયાએ અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલને પ્લેઈંગ 11માં સ્થાન આપ્યું છે. વિકેટ કીપરની જવાબદારી કેએસ ભરત સાંભળશે. રોહિત અને યશસ્વી ઓપનિંગ કરશે.

શુભમન ગિલ વિરાટની જગ્યાએ બેટિંગ કરશે

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ 3 સ્પિનરો અને 2 ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી છે. વિરાટ કોહલીની ગેરહાજરીનો ફાયદો જે ખેલાડીને મળ્યો છે તે અક્ષર પટેલ છે. વિરાટની જગ્યાએ શુભમન ગિલ બેટિંગ કરતો જોવા મળી શકે છે. રોહિત અને યશસ્વી ઓપનિંગની જવાબદારી સંભાળશે. જ્યારે મિડલ ઓર્ડરમાં અનુભવી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ બેટિંગ કરશે.

ઘરઆંગણે ભારતનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. ઘરઆંગણે ભારતનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તે સંદર્ભમાં આ શ્રેણી ઈંગ્લેન્ડ માટે મોટો પડકાર છે. બંને ટીમો ટેસ્ટમાં છેલ લામબ સમાઉથી ટોપની ટીમો સાબિત થઈ છે અને છેલ્લા એક વર્ષથી મજબૂત પરદર્શન કરી રહી છે, એવામાં બંને ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ મજેદાર રહેશે.

રોહિત શર્માએ શું કહ્યું?

હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મતલબ કે ભારત પહેલા બોલિંગ કરશે. ટોસ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું કે તે પણ હૈદરાબાદમાંપહેલા બેટિંગ કરવા માંગતો હતો. જોકે ટોસ હાર્યા બાદ બેન સ્ટોકસે બેટિંગ પસંદ કરતા ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:

ઈંગ્લેન્ડ:

ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેક લીચ.

ભારત:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કેએસ ભરત, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...