Homeરસોઈઠંડીમાં બનાવો મકાઈની આ...

ઠંડીમાં બનાવો મકાઈની આ વાનગી, ગરમાગરમ સ્વાદ આપશે મજા

  • મકાઈથી બનાવી લો ટેસ્ટી ઢોકળા
  • શિયાળામાં મકાઈની વાનગી રહેશે બેસ્ટ
  • તાજી મકાઈ વધારશે ઢોકળાનો સ્વાદ

ઠંડીની સીઝનમાં ગરમાગરમ નાસ્તામાં મકાઈની વાનગી મળી જાય તો તેની મજા અલગ જ હોય છે. શેકેલો મકાઈનો ભુટ્ટો તો ઘણો ખાઈ લીધો. આ સિવાય મકાઈની વાનગીઓ તો બાળકોથી માંડીને મોટેરાઓને પણ ખુબ પ્રિય હોય છે. ઠંડીમાં જો તમને અલગ સ્વાદ અને વાનગી મળે તો તમે પોતાને રોકી શકશો નહીં.

તો જાણો મકાઈમાંથી સૌના પ્રિય એવા ટ્રેડિશનલ ઢોકળા બનાવવાની ખાસ રીત.

સ્વીટ કોર્ન ઢોકળા

સામગ્રી

  • 2 નંગ સ્વીટ કોર્ન
  • 1 કપ સોજી
  • 1 કપ દહીં
  • 3/4 નાની ચમચી મીઠું
  • 1 ઇંચનું આદું-પીસેલું
  • 1 નંગ લીંબુ
  • 3/4 નાની ચમચી ઈનો પાવડર
  • 2 થી 3 ટેબલ સ્પૂન તેલ
  • 1 નાની ચમચી રાઈ
  • 10 થી 12 લીમડાના પત્તા
  • 1 થી 2 કાપેલા લીલા મરચાં
  • કોથમીર

રીત

સૌપ્રથમ દહીંને ફેંટીને સોજીનો લોટ તેમાં સારી રીતે મિક્સ કરી લો. સ્વીટ કોર્નને ક્રશ કરી તેનું ક્રીમ જેવું મિશ્રણ તૈયાર કરી લો. દહીં અને સોજીના મિશ્રણમાં સ્વીટ કોર્ન ક્રીમ, મીઠું અને આદુંની પેસ્ટ મિક્સ કરી લો. મિશ્રણમાં લીંબુનો રસ નીચોવી દો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય એટલે પાંચ મિનિટ માટે રહેવા દો. ઢોકળા રાંધવા માટે એક એવું વાસણ લો જેની અંદર ઢોકળાની થાળી મૂકી શકો. વાસણમાં અઢી કપ પાણી નાંખી ગરમ કરો. પાણીમાં જાળીવાળું સ્ટેન્ડ મૂકો જેની ઉપર તમે ઢોકળાની થાળી મૂકી શકો. વાસણને ઢાંકી દો જેથી તેમાં ઝડપથી વરાળ બનવાની શરૂ થાય. બીજી તરફ થાળીમાં તેલ ચોપડી ચીકણી કરો. તેમાં તૈયાર કરેલું ઢોકળાંનું મિશ્રણ ઉમેરી દો. આ થાળીને વરાળે બાફવા માટે મૂકો. ઢોકળા બફાઈ જાય એટલે થાળી કાઢીને તેને કટ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...