Homeમનોરંજનઅયોધ્યામાં સુપરહીરો આવે તો...

અયોધ્યામાં સુપરહીરો આવે તો કેવો નઝારો જોવા મળે?

અયોધ્યામાં રામમંદિર સમારોહ આ વર્ષની સૌથી મોટી ઘટનાઓમાંથી એક બનવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના યુગમાં આ ઇવેન્ટની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. અમુક એવા પણ લોકો છે જેઓ કલ્પના કરે છે કે આજના યુગમાં જો રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમયે સુપરમૅન અને સ્પાઇડરમૅન જેવા સુપરહીરો હાજર હોત તો કેવો નઝારો જોવા મળ્યો હોત?

આના અનુસંધાનમાં એક કન્ટેન ક્રીએટરે એઆઇ દ્વારા બનાવવામાં આવેલી માર્વેલ અને ડીસી કૉમિક્સના કેટલાક સુપરહીરોની ઇમેજને પોસ્ટ કરી છે. તસવીરોમા સુપરહીરોઝ મંદિરમાં તેમની સેવાઓ આપતા તેમ જ અયોધ્યામાં લોકો સાથે વાતચીત કરતા દેખાય છે. તસવીરોમાં આ સુપરહીરો સમારોહમાં સાફસફાઈ, રસોઈ અને અન્ય કામ કરતા પણ જોવા મળી રહ્યા છે.
એઆઇ દ્વારા તૈયાર કરેલા પિક્ચરમાં અયોધ્યા પહોંચેલા સુપરહીરોમાં આર્યનમૅન, સુપરમૅન, બૅટમૅન, વન્ડર વુમન, સ્પાઇડરમૅન, થોર, હલ્ક અને ડેડપુલનો સમાવેશ છે. આ ઇમેજમાં કેટલાક પ્રખ્યાત કૉમિક બુક-વિલન જેમ કે થાનોસ, ધ જોકર અને લૉકીનો પણ સમાવેશ છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરનાર સાહિદ એસકે દ્વારા પાઇરેટ્સ ઑફ ધ કૅરિબિયન મૂવી ફ્રૅન્ચાઇઝીના કૅપ્ટન જૅક સ્પેરો તરીકે સ્ટારવૉર્સ અને જૉની ડેપનાં પાત્રોને પણ સામેલ કરાયાં છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...