Homeરસોઈબહારથી લાવવાને બદલે આ...

બહારથી લાવવાને બદલે આ રીતે ઘરે બનાવો ગ્રીન ચીલી સોસ, 25 મિનિટમાં થઈ જશે તૈયાર

ઘરમાં પકોડા બને કે પછી સેન્ડવિચ, તેમાં ગ્રીન ચીલી સોસની ખાસ જરૂર પડતી હોય છે. બહારના સોસમાં ફૂડ કલર્સ હોય છે જે આપણા શરીર માટે નુકસાનકારક છે. ઘરે બનાવેલા ગ્રીન ચીલી સોસમાં આપણે તમામ વસ્તુઓ સારી ક્વોલિટીની વાપરી શકીએ છીએ અને તેમાં બીજી કોઈ ભેળસેળ ન હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારો છે. તો આજે શીખી લો ઘરે ગ્રીન ચીલી સોસ બનાવવાની સરળ રીત.

ગ્રીન ચીલી સોસ બનાવવાની સામગ્રી

  • જાડા લીલા મરચા – 100 ગ્રામ
  • પાતળા લીલા મરચા – 100 ગ્રામ
  • સમારેલું આદુ – 2 ઈંચ
  • મીઠું – 1 ચમચી
  • હિંગ – 1 ચપટી
  • વિનેગર – 100 મિલી
  • તેલ – 2 ચમચી

ગ્રીન ચીલી સોસ બનાવવાની રીત

  • પરફેક્ટ માર્કેટ સ્ટાઈલ ગ્રીન ચીલી સોસ બનાવવા માટે જાડા લીલા મરચા અને પાતળા લીલા મરચા લો અને તેને ઝીણા સમારી લો.
  • હવે ગેસ પર એક પેન મુકો, તેમાં 2 ચમચી તેલ ઉમેરો અને તેને સારી રીતે ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં હિંગ, સમારેલા લીલા મરચા, ઝીંણું સમારેલું આદુ ઉમેરો.
  • હવે ધીમાથી મધ્યમ તાપ પર 2-3 મિનિટ સુધી સારી રીતે તળી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. હવે 1/2 ગ્લાસ પાણી ઉમેરો, ઢાંકણ ઢાંકી દો અને 10-12 મિનિટ પકાવો.
  • ત્યારબાદ ઢાંકણ હટાવો, ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો. હવે ગ્રાઈન્ડરની જાર લો. તેમાં ઠંડુ કરેલું મિશ્રણ અને જરૂર મુજબ વિનેગર ઉમેરો. હવે તેને સારી રીતે પીસીને ઝીણી પેસ્ટ બનાવી લો. હવે તમારો પરફેક્ટ ગ્રીન ચીલી સોસ તૈયાર છે.
  • તમે આ સોસને લગભગ 6 મહિના સુધી એર-ટાઈટ બોક્સમાં સ્ટોર કરી શકો છો.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...