Homeમનોરંજનમને અને જૅકીને એકમેકમાં...

મને અને જૅકીને એકમેકમાં સ્થિરતા મળી છે : રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણી બે વર્ષથી રિલેશનમાં છે. રકુલનું કહેવું છે કે એ બન્નેને એકબીજામાં સ્ટેબિલિટી મળી છે. આ બન્નેએ ૨૦૨૧માં ઇન્સ્ટાગ્રામ પર પોતાના રિલેશન પર મહોર લગાવી હતી. હવે ચર્ચા છે કે આ બન્ને ફેબ્રુઆરીમાં લગ્ન કરવાનાં છે. ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીએ તેમનાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થવાનાં છે અને ૨૧ ફેબ્રુઆરીએ બન્ને લગ્નના બંધનમાં બંધાઈ જશે.

જોકે બન્ને લગ્નની તારીખને સીક્રેટ રાખવા માગે છે. લગ્નની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. જૅકી ભગનાણી સાથેના તાલમેલ વિશે રકુલે કહ્યું કે ‘દરેકને સ્થિરતા જોઈએ છે અને મને એ વાતની ખુશી છે કે એકબીજામાં અમને એ સ્થિરતા મળી છે. મને એવું લાગે છે કે અમે બન્ને એકસરખાં છીએ અને અમારા માટે એ વસ્તુ ખૂબ અગત્યની છે, કેમ કે અમારે એકમેકમાં કોઈ પરિવર્તન લાવવાની જરૂર નથી પડતી. ફૂડ, ફિલ્મો, ટ્રાવેલ ડેસ્ટિનેશન, વર્કઆઉટ અને અનેક બાબતોમાં અમારી પસંદ મળતી આવે છે.’

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...