Homeરસોઈઘરે બનાવો બજાર જેવો...

ઘરે બનાવો બજાર જેવો સુરતી લોચો, આ રહી સરળ રેસિપી

સુરતની સૌથી પ્રખ્યાત વાનગી એટલે સુરતી લોચો. ઘણા લોકોને મુંજવણ હોય છે કે બજાર જેવો ટેસ્ટ લોચો ઘરે કેવી રીતે બનાવવો. તો આજે ગુજરાતી જાગરણ તમને સરળ રેસિપી જણાવશે. જેની મદદથી તમે ઘરે સુરતી લોચો ફટાફટ બનાવી શકશો.

સુરતી લોચો બનાવવાની સામગ્રી

ચણાની દાળ
પૌવા
લીલા મરચા
આદુ
કોથમરી
દહીં
હળદર
ખાવાના સોડા
તેલ
ડુંગળી
સેવ
મીઠું
હળદર
સુરતી લોચો કેવી રીતે બનાવશો

સૌથી પહેલા એક વાટકો ચણાની દાળ 4 કલાક પલાળી દો.
પછી તેમાંથી થોડું પાણી કાઢી મિક્સર જારમાં નાખો, સાથે ચાર લીલા મરચા, આદુનો ટુકડો નાની વાટકી સફેદ પવા ધોઈ ઉમેરવા. પછી મીઠું ઉમેરી પિસી લેવું.
હવે તેમા બે ચમચી દહીં ઉમેરી મિક્સ કરવું.
પછી પાંચ કલાક આથો આવવા દો.
પછી તેમા હળદર અને ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો પછી ઢોખળીયાની પ્લેટમાં આ ખીરું પાથરો. આ ખીરું પાતળું હોવું જોઈએ, જરૂર પડે તો પાણી ઉમેરો. પછી તેને બાફી લો.
પછી પ્લેટમાં તેને કાઢી, તેમા સમારેલી ડુંગળી, ધાણા સેવ અને કોથમરી ઉમેરો. થોડું તેલ પણ ઉમેરવું. તો તૈયાર છે તમારો સુરતી લોચો.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...