Homeમનોરંજનરણબીર કપૂરની 'એનિમલ' ઓટીટી...

રણબીર કપૂરની ‘એનિમલ’ ઓટીટી પર આ તારીખે થશે રિલીઝ

Animal On OTT : 1 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નો ક્રેઝ હજુ પણ લોકોમાં યથાવત છે. વર્ષ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક રણબીર કપૂરની એનિમલ પણ છે. એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી હતી. અને હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડીમરીની એકશનથી ભરપુર ફિલ્મ હવે ઓટીટી પર કઇ તારીખે રિલીઝ થશે જાણો.

કોઈપણ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થાય તેના 60 દિવસ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવે છે. એનિમલ ફિલ્મને લઈને ચર્ચા છે કે જાન્યુઆરી મહિનાના ચોથા અઠવાડિયામાં તેને ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.

જો તમે હજુ સુધી રણબીર કપૂરની આ બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ જોવાનું ચૂકી ગયા છો તો બસ થોડા જ દિવસ રાહ જોઈ લો. ત્યાર પછી તમે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર માણી શકો છો. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 26 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થશે તેવા સમાચાર છે. દિલચસ્પ વાત એ છે કે, સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યું હતું કે, ‘ઓટીટી વર્ઝનમાં અમુક સીન જોડવામાં આવશે. જેના પર થિયેટર્સમાં કાપ મૂકાયો હતો.’

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...