Homeમનોરંજન1997માં સની-ઐશ્વર્યાની 'ઈન્ડિયન'નું શૂટિંગ...

1997માં સની-ઐશ્વર્યાની ‘ઈન્ડિયન’નું શૂટિંગ થયું, પણ ફિલ્મ રિલીઝ થઈ નહીં

સની દેઓલને બે દાયકા બાદ બ્લોકબસ્ટર ફિલ્મ મળી છે. સની દેઓલની કરિયરમાં બીજી ઈનિંગની ધમાકેદાર શરૂઆત થઈ છે. અઢી દાયકા અગાઉ બોલિવૂડના ટોચના સ્ટારમાં સની દેઓલનો સમાવેશ થતો હતો. જ્યારે ઐશ્વર્યા રાય સૌથી વધુ ડીમાન્ડમાં રહેતી એક્ટ્રેસ હતી. આ બંને ટોચના સ્ટાર્સને લીડ રોલમાં નક્કી કર્યા બાદ મોટા બજેટ સાથે ફિલ્મનું શૂટિંગ થયું હતું.

આ ફિલ્મ હિટ જવાની મેકર્સને અપેક્ષા હતી, પરંતુ તે આજ સુધી રિલીઝ થઈ શકી નથી.

એક ફિલ્મની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ અને સેંકડો લોકોની મહેનત હોય છે. એક ફિલ્મના હિટ રહેવાથી અનેક લોકોના નસીબ પલટાઈ જતા હોય છે. સની દેઓલ અને ઐશ્વર્યા રાયના સિતારા બુલંદી હતા ત્યારે ‘ઈન્ડિયન’ ટાઈટલ સાથે બિગ બજેટ ફિલ્મનું શૂટિંગ શરૂ થયુ હતું. 1997ના વર્ષમાં પહલાજ નિહલાનીના ડાયરેક્શનમાં ફિલ્મના કેટલાક સીન અને ગીતોનું શૂટિંગ થયુ હતું. ફિલ્મની શરૂઆત કરી ત્યારે મેકર્સે મોટા બજેટની તૈયારી રાખી હતી, પરંતુ શૂટિંગ આગળ વધ્યું ત્યારે ધાર્યા કરતાં વધારે ખર્ચ થઈ ગયો હતો. વધારે ખર્ચ કરવામાં મેકર્સને જોખમ લાગ્યું અને શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું.

સની દેઓલે એક ટીવી શોમાં રિલીઝ નહીં થયેલી ફિલ્મ અંગે ખુલાસો કર્યો હતો. આ ફિલ્મ રિલીઝ થાત તો ઘણાં રેકોર્ડ બનાવી શકત, પરંતુ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં તેનો સનીને અફસોસ છે. આ ફિલ્મના ગીતો ખૂબ સારા હોવાનું કહેવાય છે. ફિલ્મની કોઈ ક્લિપ સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ નથી. જો કે એક ગીતનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા યુઝરે શેર કર્યો હતો.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...