Homeક્રિકેટટીમ ઈન્ડિયાની જાહેરાત પછી,...

ટીમ ઈન્ડિયાની જાહેરાત પછી, પંડ્યાએ પ્રથમ પોસ્ટ શેર કરી, થોડી જ વારમાં વાયરલ થઈ

ભારતીય ટીમ 11 જાન્યુઆરીથી અફધાનિસ્તાન વિરુદ્ધ 3 મેચની ટી 20 સિરીઝ રમશે. આ સિરીઝ માટે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. છેલ્લા 1 વર્ષથી ભારતીય ટી 20 ટીમની કમાન હાર્દિક સંભાળી રહ્યો હતો. ત્યારે તે આ સ્કવોર્ડનો ભાગ નથી. હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ વચ્ચે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.

ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ પંડ્યાની પહેલી પોસ્ટ

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. એવા પણ અહેવાલો છે કે, હાર્દિક આઈપીએલ 2024થી મેદાનમાં જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યાએ મેદાન પર આવવા માટે ખુબ મહેનત કરી રહ્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જીમમાં પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. તેમણે આ વીડિયો કેપ્શનમાં લખ્યું કે માત્ર એક જ દિશામાં જવું છે આગળ.

રોહિત શર્માને મળી ટી20ની કમાન

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં રોહિત શર્મા ટી20 ટીમ પરત ફર્યો છે. તે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન પણ સંભાળશે. રોહિતની સાથે સાથે વિરાટ કોહલી પણ 14 મહિના બાદ ટી20માં પરત ફર્યો છે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતની આ છેલ્લી સિરીઝ છે. આ સિરીઝ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમવાની છે અને ત્યારબાદ આઈપીએલ 2024ની શરુઆત થશે. ત્યારબાદ ભારતીય ટીમ ટી 20 વર્લ્ડકપ રમશે.

અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ,અર્શદીપસિંહ , અવેશ ખાન, મુકેશ કુમાર.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...