Homeમનોરંજનશાપિત ટૉમ્બ મારી મુલાકાત...

શાપિત ટૉમ્બ મારી મુલાકાત બાદ શાપમુક્ત થઈ ગઈ છે : સોનાક્ષી

સોનાક્ષી સિંહા હાલમાં ઇજિપ્તમાં છે અને તે વેકેશનની મજા માણી રહી છે. તેણે ઇજિપ્તના લક્ષરમાં આવેલી તૂતનખામુન ટૉમ્બની મુલાકાત લીધી હતી. તેણે લક્ષરના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. તેણે વાઇટ સલવાર-કમીઝ પહેર્યાં છે. ફોટો શૅર કરતાંની સાથે સોનાક્ષીએ કૅપ્શન આપી હતી કે ‘લક્ષર. વેલે ઑફ કિંગ્સ અને હેટ્શેપુત રાણીનું મંદિર આવેલું છે.’સોનાક્ષીએ જે ફોટો શૅર કર્યા છે એમાં એક ફોટો પર સાઇન બોર્ડ પર ટૉમ્બ ઑફ તૂતનખામુન લખેલું છે.

આ ફોટો પર રિચા ચઢ્ઢાએ મસ્તીમાં કમેન્ટ કરી હતી કે ‘તૂતનખામુનની ટૉમ્બને શાપિત કહેવામાં આવે છે. થોડું સાચવીને.’રિચાને જવાબ આપતાં સોનાક્ષીએ કમેન્ટ કરી હતી કે ‘રિચા ચઢ્ઢા, મારી મુલાકાત બાદ હવે એ શાપમુક્ત થઈ ગઈ છે.’

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...