Homeમનોરંજનમારી લાઇફની સ્ક્રિપ્ટ હું...

મારી લાઇફની સ્ક્રિપ્ટ હું પોતે લખીશ : ક્રિતિકા કામરા

ક્રિતિકા કામરા
નો આ વર્ષનો મોટો છે કે તેણે પોતાની લાઇફની સ્ક્રિપ્ટ પોતે લખવી છે. તેણે ગોવામાં ન્યુ યરને સેલિબ્રેટ કરી હતી. તે સાઉથ ગોવામાં આવેલી નેત્રાવલી વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં એકદમ એકલતામાં ન્યુ યર સેલિબ્રેટ કરી રહી હતી. તેણે ત્યાંના કેટલાક ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. આ ફોટો શૅર કરીને ક્રિતિકાએ કૅપ્શન આપી હતી, ‘આ વર્ષની શરૂઆત મેં એકમદ શાંત અને કંઈ પણ કર્યા વિના કરી છે.

કોઈ ઠેકાણે નથી ગઈ કે કોઈને મળી નથી. જંગલની વચ્ચે રહી છું. એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. જંગલમાં ઝાડની વચ્ચે ચાલવું, સૂર્યપ્રકાશ લેવો અને નેચરની ખુશ્બૂ લેવી અને પક્ષીઓનાં ગીતની સાથે ઊઠવું જેવી વસ્તુ મેં કરી.

હું ફરી શહેરમાં આવી ગઈ છું અને થોડી ટેન થઈ ગઈ છું. આ વર્ષના ઘણા પ્લાન સાથે હું પાછી આવી છું. આ વર્ષના જ નહીં, આ મહિનાના કહું તો પણ ચાલે. મારા ફોનથી દૂર રહીને મેં મારી જાત સાથે અને મારા વિચારો સાથે સમય પસાર કર્યો છે.

આ દરમ્યાન મને આઇડિયા આવ્યો કે મારે ૨૦૨૪માં શું કરવું છે. આ વર્ષે મારે એ જ કરવું છે જે હું કરવા માગું છું અને જ્યારે કરવા માગું ત્યારે અને મારી ઝડપે કરીશ. એકદમ હિંમત અને ઑથેન્ટિસિટી સાથે કરીશ. સફળ થવા માટે મારે શું કરવું જોઈએ એ વિચાર સાથે હું આગળ નથી વધવાની. હું મારી પોતાની સ્ક્રિપ્ટ લખીશ અને મારે એડિટ કરવી હોય એટલી વાર કરીશ.’

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...