Homeક્રિકેટએમએસ ધોની હુક્કા બારની...

એમએસ ધોની હુક્કા બારની પાર્ટીમાં મળ્યો જોવા!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન રહી ચૂકેલા એમએસ ધોની રિટાયરમેન્ટના વર્ષો બાદ પણ લાઈમલાઈટમાં રહે છે. તેના કારણે ચાહકો આજે પણ માહીને ફોલો કરે છે અને એ પણ જાણવા ઉત્સુક હોય છે કે, ધોની શું કરી રહ્યો છે. હવે ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધોની હુક્કો પીતો જોવા મળી રહ્યો છે અને તેના મોંઢામાંથી ધુમાડો નીકળી રહ્યો છે.

તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો,

એમએસ ધોનીએ પાર્ટીમાં પીધો હુક્કો?

ઈન્ટરનેટ પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની કોઈ પાર્ટીમાં હોય તેવું લાગી રહ્યું છે. તેમણે બ્લેક કલરનું સુટ પહેર્યું છે. માહીના લાંબા વાળ એટલે કે, તેના વાળની સ્ટાઈલની પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. વીડિયોમાં ધોની કેટલાક લોકો સાથે ઉભો રહી વાત કરી રહ્યો છે. તેના હાથમાં હુક્કાની પાઈપ જોવા મળી રહી છે. વીડિયોમાં ધોની હુક્કાનો ડ્રૈગ લઈ મોંઢામાંથી ધુમાડો કાઢતો જોવા મળી રહ્યો છે.

આ વાતનો ખુલાસો કર્યો

ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે ચાહકો આ વીડિયોને જોઈને ખુશ પણ થઈ રહ્યા છે તો કેટલાક ધોનીની અલોચના કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન રહી ચૂકેલા જોર્જ બેલીએ પણ આ વાતનો ખુલાસો કર્યો તો કે, ધોનીનું યંગ પ્લેયર્સની સાથે સારું બોન્ડ રાખવા ક્યારેક ક્યારેક હુક્કો પીવે છે.

મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઈપીએલ હોય શકે

ધોની 2024માં ફરી એક વખત ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે. ધોનીની આગેવાનીમાં સીએસકેએ 2023માં પોતાનું પાંચમું ટાઈટલ જીત્યું હતુ. માહી કેટલીક ઈજાઓ છતાં આઈપીએલ 2023ની આખી સીઝન રમી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. હવે ધુંટણની સર્જરી કરાવી લીધી છે. મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઈપીએલ હોય શકે છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...