HomeરસોઈSat Dhan No Khichdo...

Sat Dhan No Khichdo Recipe: મકરસંક્રાંતિ પર બનાવો સાત ધાનનો ખિચડો, જાણો સરળ રેસિપી

મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આવે એટલે અવનવી વાનગીઓ પણ આવે. આમાની એક વાનગી એટલે સાત ધાનનો ખીચડો. ગરમા ગરમ આ ખીચડો ખાવાની એટલી મજા પડે કે ન પૂછો વાત. જ્યારે પ્લેટમાં આ સાત ધાનનો ખીચડો હોય ત્યારથી જ મોઢામાં પાણી આવી જાય છે. તો ચાલો આજે જોઈએ સાત ધાનનો ખીચડો બનાવવાની સરળ રેસીપી.

જરૂરી સામગ્રી

જરૂરી ધાન: ચણાની દાળ, વાલ, તુવેરની દાળ, ચોળી, મગ,ચોખા, મસૂર, બાજરો, જુવોર, ઘઉંના ફાડા તમારા ટેસ્ટ મુજબ ધાન ઉમેરી શકો છો,
બટાકું,
ગાજર,
લીલું લસણ,
વટાણા,
મરચું લીલું,
હળદર,
કાજુના ટુકડા,
ટમેટા,
હિંગ,
ધાણાજીરું
સિંગના દાણા,
ચટણી,
ગરમ મસાલો,
કોથમરી,
તેલ,
મીઠું,
બનાવવાની રીત

પહેલા તમામ ધાન મિક્સ કરી 12 કલાક પલાળી રાખવા.
પછી પાણીથી ધોઈ, પાણી નિકાળી દો.
પછી બધા ધાનને કુકરમાં મૂકી દો.
તેમા મીઠું, પાણી અને સિંગના દાણા ઉમેરી બાફી લો.
તમામ ધાન બરાબર બફાઈ ગયા પછી. બીજા કૂકરમાં લીલાચણા, લીલીતુવેર, અને થોડા લીલા વટાણા, થોડું મીઠું અને પાણી ઉમેરી તેને બાફી લો.
પછી આદુ, લસણ, લીલીહળદળ, મરચાની પેસ્ટ બનાવી લો.
હવે ખીચડાને વધારીશું, કડાઈમાં તેલ ગરમ મૂકી તેમા રાઈ, તજ, તમાલપત્ર,મરી, સુકા મરચા, જીરુ અને અજમો ઉમેરીશું
આ મસાલો સતળાઈ ગયા પછી તેમા મીઠો લીમડો, બટાકુ, ગાજર, આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
પછી તેને સાતળો. બટાકા-ગાજર સોફ્ટ થઈ ગયા પછી. કાજુના ટુકડા, ટમેટા ઉમેરી હલાવો.
પછી તેમા બધા મસાલા ઉમેરો જેમકે હળદર, લાલ મરચુ, ધાણાજીરું, હિંગ, ગરમ મસાલો, જીણું કાપેલું લીલું લસણ ઉમેરી મિકસ કરો.
બધુ સતળાઈ ગયા પછી લીલા બાફેલા ચણા-તુવેર અને બીજા તમામ બાફેલા ધાન ઉમેરીશું.
બધુ સારી રીતે મિક્સ કરી દો.
જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો.
બની ગયા પછી થોડીવાર રહેવા દો એટલે સ્વાદ મસ્ત આવશે. પછી કોથમરી ઉમેરી પીરશો.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...