Homeમનોરંજન'બુલ' માટે રોજના સાડાત્રણ...

‘બુલ’ માટે રોજના સાડાત્રણ કલાક ટ્રેઇનિંગ લે છે સલમાન

સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘બુલ’ માટે રોજના સાડાત્રણ કલાકની ટ્રેઇનિંગ લે છે એવી ચર્ચા ચાલી રહી છે. તેની ‘ટાઇગર 3’ દિવાળી પર રિલીઝ થઈ હતી અને તે હવે તેની આગામી ફિલ્મમાં બ્રિગેડિયર ફારુક બલસારાનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મને ‘બુલ’ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મના પાત્ર માટે તેણે સખત ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. ૧૯૮૮માં મૉલદીવ્ઝમાં ઑપરેશન કૅક્ટસને હૅન્ડલ કરનાર બ્રિગેડિયર ફારુક બલસારાનું પાત્ર સલમાન ભજવી રહ્યો છે.

તે આ ફિલ્મમાં પૅરામિલિટરી ઑફિસર તરીકે જોવા મળશે.

આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવશે અને એ માટે તેણે સખત ટ્રેઇનિંગ શરૂ કરી છે. આ ફિલ્મને વિષ્ણુ વર્ધાન દ્વારા ડિરેક્ટ અને ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં
આવશે. ૧૯૮૮ની ત્રીજી નવેમ્બરે આ ઑપરેશન કરવામાં આવ્યું હતું. પીપલ્સ લિબરેશન ઑર્ગેનાઇઝેશન ઑફ તામિલ ઇલમ અને બિઝનેસમૅન અબદુલ્લાહ લુથુફીએ મૉલદીવ્ઝ પર કન્ટ્રોલ જમાવવાની કોશિશ કરી હતી, પરંતુ ભારતે મૉલદીવ્ઝની સરકારને મદદ કરીને થોડા જ કલાકોમાં તેમને હરાવી દીધા હતા. આ માટે સલમાને તેની ડાયટમાં પણ બદલાવ કર્યો છે. તે થોડું વજન ઉતારી રહ્યો છે અને બૉડીને એકદમ ફિટ બનાવી રહ્યો છે જેથી તે આર્મી ઑફિસર લાગે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...