Homeમનોરંજનમારી લડાઈ સલમાન ખાન...

મારી લડાઈ સલમાન ખાન સાથે હતી, બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ અનુરાગ ડોભાલનું નિવેદન

અનુરાગ ડોભાલ એક ફેમસ યુટ્યુબર અને બ્લોગર છે. જેની યુટ્યુબ ચેનલનું નામ Uk07 Rider છે, તેના વીડિયો લોકો ખુબ પસંદ કરે છે. તેને લોકો બાબુ ભાયાના નામથી પણ બોલાવે છે. જેમણે બિગ બોસ 17માં એન્ટ્રી લીધી હતી. હાલમાં બિગ બોસના ઘરમાંથી આઉટ થઈ ચૂક્યો છે. ત્યારે તેમણે બિગ બોસના ઘરમાંથી બહાર આવતા જ એક નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, મારી લડાઈ 3 લોકો સાથે હતી. પહેલી સ્પર્ધકો સાથે બીજી બિગ બોસ સાથે અને ત્રીજી લડાઈ સલમાન ખાન સાથે હતી.

તેમજ જાણે અનુરાગ ડોભલે બિગ બોસમાંથી બહાર આવતા શું કહ્યું. અનુરાગનું આ રીતે બહાર આવવું ચાહકો માટે એક મોટા ઝટકા સમાન છે.તેને લઈ સોશિયલ મીડિયા ચાહકો પણ બિગ બોસ વિશે વાતો કરી રહ્યા છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...