Homeરસોઈકંદોઈ જેવો દાણેદાર મોહનથાળ...

કંદોઈ જેવો દાણેદાર મોહનથાળ ઘરે બનાવો, જાણો સરળ રેસિપી

જો તમે બજારમાં મળતી મઠાઈ ઘરે બનાવવા માંગો છો, તો અહીં જણાવેલી રેસિપી ચોક્કસ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

ગુજરાતીઓને મોહનથાળ પસંદ ન હોય તેવું બને નહીં. તેમાય જો લગ્નપ્રસંગ હોય તો એક મીઠાઈ મોહનથાળ હોય જ. ઘણીવાર બજારમાં મળતો મોહનથાળ વધારે દાણેદાર અને સારો લાગતો હોય છે. ઘરે બનાવવાનો પ્રયાસ કરીએ તો તેવો બનતો નથી.

આજે ગુજરાતી જાગરણ તમને કંદોઈ જેવો મોહનથાળ ઘરે કઈ રીતે બનાવી શકાય તે જણાવશે.

સામગ્રી
2 કપ ચણાનો લોટ
1 કપ- ઘી
1 કપ દૂધ
1 કપ ખાંડ
1 કપ પાણી
4- એલચી પાવડર
1 કપ ડ્રાય ફ્રૂટ્સ (સમારેલા)

બનાવવાની રીત
મોહનથાલ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં 2 કપ ચણાનો લોટ લો અને એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો.
હવે ચણાના લોટને ધીમી આંચ પર શેકી લો અને ગેસ બંધ કરી દો. પછી તેને એક બાઉલમાં કાઢી લો.
હવે ચણાના લોટમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો. તમારા લોટને 20 મિનિટ માટે બાજુ પર રાખો.
પછી પેનમાં અડધો કપ પાણી સાથે 1 કપ ખાંડ ઉમેરો. તેને 10 મિનિટ સુધી ચડવા દો.
જ્યારે તમારી ચાસણી તૈયાર થઈ જાય, ત્યારે તેમાં ચણાનો લોટ ઉમેરો અને એલચી પાવડર, 1 ચમચી ઘી ઉમેરો. પછી તેને ધીમી આંચ પર પકાવો.
હવે આ મિશ્રણને એક ટ્રેમાં મૂકો અને ચમચીની મદદથી ચારેબાજુ લેવલ કરો.
તેને ગાર્નિશ કરવા માટે તમે બદામ, કાજુ અથવા કિસમિસ ઉમેરી શકો છો.
તમારો મોહન તૈયાર છે, જે ઠંડો થયા પછી ને સર્વ કરી શકો છો.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...