Homeક્રિકેટયર એન્ડર 2023: સૌથી...

યર એન્ડર 2023: સૌથી વધુ વિકેટ લેવા મામલે આ વર્ષે ગુજ્જુ ખેલાડીએ મારી બાજી, જાણો કોણ રહ્યું ટોપ-5માં

વર્ષ 2023માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે રવીન્દ્ર જાડેજા. જાડેજાએ આ વર્ષ 2023માં 35 મેચ ટીમ ઈન્ડિયા તરફથી રમી હતી અને કુલ 66 વિકેટ લીધી હતી, જેમાં ત્રણ વાર 5 વિકેટ પણ સામેલ છે.

જાડેજા બાદ બીજો સૌથી સફળ બોલર રહ્યો છે ચાઈનામેન બોલર કુલદીપ યાદવ. કુલદીપે વર્ષ 2023માં 39 મેચમાં 63 વિકેટ લીધી હતી. કુલદીપે બે વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

વર્ષ 2023માં મોહમ્મદ સિરાજ ભારતનો સૌથી સફળ ફાસ્ટ બોલર સાબિત થયો છે. તે સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાં ત્રીજા ક્રમે રહ્યો છે. સિરાજે 34 મેચમાં 60 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા સામે 6 વિકેટ લઈ તેણે તરખાટ મચાવી દીધો હતો.

ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્ષ 2023માં કમાલ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને વર્લ્ડ કપમાં શમીએ તબાહી મચાવી દીધી હતી. શમી માત્ર 23 મેચ વર્ષ 2023માં રમ્યો હતો અને 56 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શમી ચોથો સૌથી સફળ ભારતીય બોલર રહ્યો હતો.

વર્ષ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરોમાં પાંચમા ક્રમે છે સૌથી અનુભવી બોલર રવિચંદ્રન અશ્વિન. અશ્વિને સૌથી ઓછી મેચ રમી છે છતાં તે વિકેટો લેવામાં વધુ સફળ રહ્યો છે. અશ્વિને માત્ર 7 મેચમાં 41 વિકેટ ઝડપી હતી.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...