Homeરસોઈ મેન્ટલ હેલ્થ માટે કઈ...

 મેન્ટલ હેલ્થ માટે કઈ રીતે ફાયદેમંદ છે ચોકલેટ, સ્ટડીમાં થયો ખુલાસો… જાણો વિગતવાર

હોટ ચોકલેટ એક વધુ શ્રેષ્ઠ વિકલ્પ
ફ્લેવોનોલ્સ એક પ્રકારનું એન્ટિઓક્સિડેન્ટ છે
મગજનાં કોષોમાં બળતરા ઘટાડવામાં મદદ કરે
ડાર્ક ચોકલેટની અંદર અન્ય ચોકલેટ કરતા વધુ પ્રમાણમાં કોકો અને ઓછા પ્રમાણમાં ખાંડ હોય છે. મિલ્ક ચોકલેટનાં પ્રમાણમાં હોટ ચોકલેટ એક વધુ શ્રેષ્ઠ વિકલ્પ છે. એક ખાનગી અહેવાલ મુજબ, ચોકલેટની અંદર અમુક એવા ગુણ હોય છે જે મગજનાં કાર્યને સુધારે છે.

આ સાથે માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિઓમાં પણ મદદ કરે છે. હોટ ચોકલેટને ડાર્ક ચોકલેટ, કોકો પાઉડર, માર્શમેલો જેવા ટૉપિન્ગ સાથે વેનીલા એસેન્સથી બનાવવામાં આવે છે.

ડાર્ક ચોકલેટ માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી
એક ખાનગી અહેવાલ મુજબ, ચોકલેટની અંદર કોકો ફ્લેવેનોલ્સ હોય છે. આ રસાયણ ધ્યાન અને મગજનાં એકંદર કાર્યને વધારે છે. ફ્લેવોનોલ્સ એક પ્રકારનું એન્ટિઓક્સિડેન્ટ છે જે શરીરની અંદરથી ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડે છે. આ સાથે મગજનાં કોષોમાં પણ બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

દૂધ
કોકો ફ્લેવેનોલ્સનું નિયમિત રીતે સેવન કરવાથી વૃદ્ધ લોકોની મગજ શક્તિ વધી શકે છે. આ સાથે દૂધ જેનો હોટ ચોકલેટ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવે છે. તે પણ એક સારા જ્ઞાનાત્મક કાર્ય અને યાદશક્તિ માટે ઉપયોગી છે. દૂધની અંદર શક્તિશાળી ઇન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે મગજનું આયુષ્ય વધારે છે અને મગજને બીમારીઓથી થતાં નુકસાનથી બચાવે છે.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...