Homeમનોરંજનઅરબાઝ ખાન પહેલા આ...

અરબાઝ ખાન પહેલા આ સ્ટાર્સે આધેડ વયે કર્યા લગ્ન , એકે તો હદ વટાવી 70 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કર્યા

બોલિવુડમાં કેટલાક એવા સેલિબ્રિટી છે. જેમણે 2 વખત લગ્ન કર્યા છે. આજે અમે તમને એવા કેટલાક સ્ટારના નામ જણાવીશું જેમણે 50 વર્ષની ઉંમરે બીજી વખત જાન લઈને પહોંચ્યો હતો. તો ચાલો આપણે એ સેલિબ્રિટ વિશે વાત કરીએ કે, જેમણે પોતાના બાળકની લગ્ન કરવાની ઉંમર થઈ તે પહેલા પોતે બીજી વખત લગ્ન કર્યા છે.
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ અરબાઝ ખાનનું છે.

અભિનેતાએ પોતાની ગર્લફેન્ડ શૌરા ખાન સાથે લગ્ન કર્યા છે. 56 વર્ષની ઉંમરમાં અરબાઝે બીજા લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન બોલિવુડ સ્ટાર મલાઈકા અરોરા સાથે કર્યા હતા.

સંજય દત્તે પણ 50 ઉંમરમાં માન્યતા દત્ત સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમને 2 બાળકો પણ છે.

ફિટનેસ સ્ટાર તેમજ મોડલ મિલિંદ સોમને પણ 50 વર્ષની ઉંમરમાં 20 વર્ષ નાની ગર્લફેન્ડ અંકિતા કવર સાથે લગ્ન કર્યા હતા.

આગામી નામ અભિનેતા આશિષ વિદ્યાર્થીનું છે. અભિનેતાએ 61 વર્ષની ઉંમરમાં અભિનેત્રી રુપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે.

અભિનેત્રી નીના ગુપ્તાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. અભિનેત્રીએ 60 વર્ષની ઉંમરમાં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, નીના ગુપ્તા લગ્ન પહેલા એક બાળકીની માતા બની ચૂકી હતી.

કબીર બેદીએ તો 70 વર્ષની ઉંમરમાં પરવીન દોસાંઝ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા. આ પહેલા તે 2 વખત લગ્ન કરી ચૂક્યો હતો.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...