Homeરસોઈક્રિસમસ કેક / ઓવન...

ક્રિસમસ કેક / ઓવન કે ઈંડા વગર ઘરે જ લોટથી આ રીતે બનાવો કેક… ખૂબ જ સરળ છે રેસીપી

ક્રિસમસનાં દિવસે ઘરે જ કેક બનાવો ઘઉંનાં લોટથી કેક બનાવવાની સામગ્રી
આ કેક ઈંડા અને ઓવનની મદદ વગર બનાવવામાં આવશે

ક્રિસમસનાં દિવસે ઘણા લોકો કેક તો ઘરમાં લઈ આવે જ છે પણ જો કેક પોતાના હાથે બનાવવામાં આવે તો તેની મજા કઇંક અલગ જ હોય છે. તમને કેક બનાવવાનો શોખ હોય તો મેંદાની જગ્યાએ ઘઉંનાં લોટનો કેક બનાવવાની કોશિશ કરો. તેમાં પણ ખાસ વાત એમ છે કે આ કેક ઈંડા અને ઓવનની મદદ વગર બનાવવામાં આવશે.

જાણો આ કેકની રેસીપી.

ઘઉંનાં લોટથી કેક બનાવવાની સામગ્રી

  • દોઢ કપ ઘઉંનો લોટ
  • એક કપ દહીં
  • 3/4 કપ ખાંડ
  • 1/4 કપ તેલ
  • 3/4 ચમચી વેનીલા એસેન્સ
  • અળધી નાની ચમચી બેકિંગ સોડા
  • 3/4 નાની ચમચી બેકિંગ પાવડર
  • નાનાં ટુકડા ડ્રાઈ ફ્રૂટ્સનાં

ઘઉંનાં લોટથી કેક બનાવવાની રેસીપી

  • એક વાટકીની અંદર દહીં લો.
  • તેની અંદર 1/4 કપ તેલ અને 3/4 કપ ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  • આ મિશ્રણને ત્યાં સુધી મિક્સ કરો જયાં સુધી ખાંડ ઓગળી ન જાય.
  • તેની અંદર ઘઉંનોલોટ, 3/4 નાની ચમચી બેકિંગ પાવડર અને નાની અળધી ચમચી બેકિંગ સોડા ઉમેરો.
  • હવે આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લો.
  • બેકિંગ ટ્રેને બટર અથવા તેલ વડે સારી રીતે ગ્રીસ કરો.
  • અળધી બેકિંગ ટ્રે સુધી જ બેટરને ભરો.
  • હવે એક કઢાઈની અંદર થોડું પાણી ભરો અને તેમાં એક સ્ટેન્ડ રાખી દો.
  • તેની ઉપર કેકનું ટીન મૂકો, હવે તેને ઢાંકી દો અને 45 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો.
  • નક્કી કરેલાં સમયે ચેક કરો. સરખી રીતે પાક્યું ન હોય તો તેને થોડો સમય પાકવા માટે રાખી દો.
  • કેક સરખી રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ જ ટીનમાંથી બહાર કાઢો.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...