HomeમનોરંજનKGFના રોકીભાઈને નહોતો પસંદ...

KGFના રોકીભાઈને નહોતો પસંદ રણવીર સિંહ! ઈન્ટરવ્યૂમાં ખુદ કર્યો ખુલાસો, રણબીર કપૂર માટે કહ્યું એ પણ થોડોક વિચલિત છે…

યશની ફેન ફોલોઈંગ માત્ર સાઉથ સિનેમા પૂરતી સીમિત યશ તેમની આગામી ફિલ્મ ટોક્સિક બાબતે ચર્ચામાં યશે તેમના ફેવરિટ એક્ટર વિશે જણાવ્યું
સુપરસ્ટાર યશની ફેન ફોલોઈંગ માત્ર સાઉથ સિનેમા પૂરતી સીમિત નથી. આ સુપરસ્ટારની ફેન ફોલોઈંગ આખા દેશમાં છે. વર્ષ 2018માં KGF ફિલ્મ રિલીઝ થઈ હતી, આ ફિલ્મે યશને પૈન ઈંડિયા સ્ટાર બનાવી દીધો છે. આ ફિલ્મમાં યશે રોકીભાઈનું પાત્ર ભજવ્યું હતું, મોટાભાગના લોકો આ હીરોને રોકીભાઈના નામથી જ ઓળખે છે.

હાલમાં યશ તેમની આગામી ફિલ્મ ટોક્સિક બાબતે ચર્ચામાં છે. યશે તેમના ફેવરિટ બોલીવુડ સ્ટાર વિશે જણાવ્યું છે.

યશે તેમના ફેવરિટ એક્ટર વિશે જણાવ્યું છે કે, ‘અમિતાભ બચ્ચન તેમના ઓલટાઈન ફેવરિટ એક્ટર છે અને શાહરૂખ ખાન પણ છે.’ યશે આ બંને એક્ટરના ભરપૂર વખાણ કર્યા છે. જેની સાથે રોકીભાઈએ રણવીર સિંહ અને રણબીર કપૂરનો પણ ઉલ્લેખ કર્યો છે.

રણવીર સિંહ નહોતા ગમતા
યશે જણાવ્યું કે,’પહેલા રણવીર સિંહનું શરૂઆતનું કામ નહોતું ગમતું, ફિલ્મ બાજીરાવ મસ્તાની જોયા પછી રણવીર સિંહ ગમવા લાગ્યો હતો. રણવીરે ફિલ્મ ‘પદ્માવત’માં પણ સારું કામ કર્યું છે. રણબૂર કપૂર પણ સારા એક્ટર છે. મને એવું લાગે છે કે, રણબીર થોડા વિચલિત છે, પણ તેમણે ફિલ્મ ‘સંજૂ’માં શાનદાર કામ કર્યું છે.’

યશની ફિલ્મ ‘KGF’ પછી દર્શકોને ફિલ્મ ‘KGF ચેપ્ટર2’ પણ પસંદ આવી હતી. આ ફિલ્મે ગ્લોબલી 1,200નૂ કમાણી કરી હતી. ફેન્સ હવે આતુરતાથી આ ફિલ્મના ત્રીજા પાર્ટની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનો ત્રીજો ભાગ વર્ષ 2025 સુધીમાં રિલીઝ થઈ શકે છે.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...