Homeક્રિકેટસાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ...

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ફેમિલી ઇમરજન્સીને લીધે વતન પરત ફર્યો વિરાટ કોહલી; ઋતુરાજ ગાયકવાડ ટેસ્ટ શ્રેણીમાંથી આઉટ

સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચને 4 દિવસ જ બાકી છે, ત્યારે ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ક્રિક્બ્ઝમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ફેમિલી ઇમરજન્સીને કારણે વિરાટ કોહલી ત્રણ દિવસની ઇન્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ ગેમ મિસ કરીને વતન પર ફર્યો હતો.

આ રિપોર્ટમાં ઇમરજન્સીની ડિટેલ્સ શેર કરવામાં આવી નહોતી.

જો કે, BCCIએ વેબસાઈટને જાણ કરી છે કે કોહલી પ્રથમ ટેસ્ટ પહેલા સાઉથ આફ્રિકામાં ટીમ સાથે જોડાઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે, 35 વર્ષીય કોહલી ટીમ મેનેજમેન્ટની પરવાનગી લીધા બાદ પ્રેક્ટિસ મેચ મિસ કરીને ઘરે પરત ફર્યો હતો. તે શુક્રવારે રાત સુધીમાં ટીમ સાથે ફરીથી જોડાઈ જશે.

ઋતુરાજ ગાયકવાડ શ્રેણીમાંથી બહાર
બીજી તરફ, ઓપનર ઋતુરાજ ગાયકવડ સાઉથ આફ્રિકા સામેની બીજી વનડેમાં ઈન્જર્ડ થયો હતો. આંગળીમાં ઇજા થતાં તે ત્રીજી વનડે રમી શક્યો નહોતો અને રજત પાટીદારને ડેબ્યુ મળ્યું હતું. હવે સમાચાર છે કે, ગાયકવાડ ટેસ્ટ શ્રેણી માટે સમયસર ફિટ નહીં થઇ શકે અને સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેને ટેસ્ટ સ્ક્વોડમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...