Homeક્રિકેટસૌમ્ય સરકારે સચિનનો રેકૉર્ડ...

સૌમ્ય સરકારે સચિનનો રેકૉર્ડ તોડ્યો, પણ બંગલાદેશ સિરીઝ હાર્યું

ક્રાઇસ્ટચર્ચમાં ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે બંગલાદેશને બીજી વન-ડેમાં હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝની ટ્રોફી પર ૨-૦થી કબજો કરી લીધો હતો. ટૉમ લૅથમની ટીમને ૨૯૨ રનનો લક્ષ્‍યાંક મળ્યો હતો અને આ યજમાન ટીમે ૪૬.૨ ઓવરમાં ૩ વિકેટે ૨૯૬ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. હેન્રી નિકોલ્સ (૯૫ રન, ૯૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર), વિલ યંગ (૮૯ રન, ૯૪ બૉલ, બે સિક્સર, આઠ ફોર), રાચિન રવીન્દ્ર (૪૫ રન, ૩૩ બૉલ, એક સિક્સર, સાત ફોર) તેમ જ ટૉમ લૅથમ (૩૪ અણનમ, ૩૨ બૉલ, ચાર ફોર) અને ટૉમ બ્લન્ડેલ (૨૪ અણનમ, ૨૦ બૉલ, એક સિક્સર, એક ફોર)ની ઉપયોગી ઇનિંગ્સથી કિવીઓ આસાનીથી જીતી શક્યા હતા.

એ પહેલાં બંગલાદેશની ટીમ ૨૯૧ રને ઑલઆઉટ થઈ હતી, જેમાં ઓપનર સૌમ્ય સરકાર (૧૬૯ રન, ૧૫૧ બૉલ, બે સિક્સર, બાવીસ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેના ૧૬૯ રન બંગલાદેશની બહાર વન-ડેમાં રમી ચૂકેલા બંગલાદેશીઓમાં હાઇએસ્ટ છે. ન્યુ ઝીલૅન્ડમાં રમી ચૂકેલા દક્ષિણ એશિયાના દેશોના ક્રિકેટર્સમાં અત્યાર સુધી સચિન તેન્ડુલકરના અણનમ ૧૬૩ રન (૨૦૦૯ની સાલમાં) હાઇએસ્ટ હતા, જે રેકૉર્ડ સૌમ્યએ ૧૪ વર્ષે તોડ્યો છે.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...